આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૫૬
આનંદ ક્યમ પ્રભુતા મેળવે
જે જતેા ઢૂંઢવા વ્યગ્ર દેહે ?
પરમ આનંદ છે હૃદયની શાંતિમાં,
પરમ આનંદ છે વિશ્વસ્નેહે :
વીજ ગગડાટથી વાદળાં ખળભળે,
પરમ
ત્યાં ન કા શાંતિ આનંદ ભાસે ;
પણુઝરે મેત્ર જ્યાં ક્રોડ ધારે અમી,
તેરે ધનુ રે સૂર્યહાસે !
કેમ આનંદ એ અંતરે અનુભવે,
જો વમળતા ન પૂરી લે ત્યાં ?
આકાશગંધાર નિર્મળ રહે,
જેન
શુદ્ધ નવ સ્વર્ગગંગા ઝળે ત્યાં ;
પળપળે અંતરે વાસના જ્યાં ઊઠે,
પરમ આનંદ ત્યાં ક્રમ ઝાંખે?
પૃથ્વીનેા ધુમસ જે વળગી રહે પૃથ્વીને,
તે જ ત્યાં સૂર્યને ઢાંકી નાખે !
ખંડ ૯
સ્નેહનો વિશ્વયમ
૩૮ ૦
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
30/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૮૦