આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૬


કા ન જાણું જુદું જગતમાં સ્નેહથી, એકસરખાં નિહાળું : સર્વને માનવી હું મહાસ્નેહમાં સરી જતાં માનવીરૂપ સૌ વિશ્વ ભાળું ; વિશ્વના મગજમાં તારલા આ અધા રહે વિચારા સમા નિત્ય રપુરતા ; બુદ્ધિનાં બિંદુ ખેાળા એ સ્નેહમાં વિશ્વની સાચવે સ્નેહસુરતા ! કે બધાં યે તિરત્નેન એ શું હશે । મહામાનવીનભ ઝગવતાં, સ્નેહના અમૃતે સ્નેહમય સૌ ખની ખંડ ૯ વિશ્વની બંધુતાને દીપવતાં ? પૃથ્વી પર માનવી સ્નેહને ધારત સર્વ સાથે શું એમ રહેશે ? માનવી હાય કે તારલા, તેાય કા સ્નેહમાં ભિન્ન છે કાણુ કહેશે ? સ્નેહના વિશ્વધમ ૩૯૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

40/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૦