આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૬૭


માનવીરૂપ હું જોઉ આ સર્વને દૃષ્ટિ વિસ્તૃત થતી જાય મારી સૃષ્ટિ સંકોચતી જાય મુજ દૃષ્ટિમાં, લક્ષ્ય રૂપે। બધાં દે ઉતારી ! જોઉં પડદા દિગંતે બધા સરી જતા, દૃષ્ટિવિસ્તાર પળપળ વધે ત્યાં ; સ્નેહનાં કિરણ સૌ રૂપને ભેદતાં માનવીરૂપ દેખું અધે ત્યાં ! સૂર્ય તે ચંદ્ર, તારા અને વાદળી, સર્વને માનવીરૂપ દેખું; ખડક, પર્વત વળી સિંધુ ને સરિત પણ માનવીરૂપમાં મગ્ન લેખું; પક્ષી, પ્રાણી અને વૃક્ષ, ઉભિદ ખાં, માનવી સ્નેહને વિશ્વધર્મ રેતીક પણ અરે ભૂમિમાં સર્વ નિજરૂપ જોશે ગે અંતરે સ્નેહ સ્થાપી સદાને! ખ3 & ૩૯૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

41/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૧