આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૬૮
આપણી ઉપર
આકાશ આ છાને
છે રહ્યું પૃથ્વીને ધેરી પૂરું,
રનિમાં તે દિસે શ્યામધેરું અને
દિવસમાં
કાઈ પણ રંગ
એક
એક
એ
નીલવર્ણ સુનૂરું ;
આકાશકેશ નથી,
રવિકિરણ અનિલશું ઉપજાવે ;
એ મહાકાશ જેવા જ છાઈ રહ્યો
સા
સ્નેહના વિશ્વધ
અણુગી નિર્મળ મહાકાશ એ
અંતરે ગાળ ક્રોડા હુલાવે !
સ્નેહ પણ સકળ આ વિશ્વમાંહીં
નિજ સત્ત્વ ચેતને
અણુરંગી
નિત્ય ગૂંથી રહ્યો મહીં ગૂંચાઈ;
મહાકાશમાં રિવ, શશી તારલા,
પૃથ્વી, સાગર, હવા, મનુજ, પ્રાણી—
મહાજીવનની વેલ ગૂંથે, ભરી
સ્નેહની સેર જાણી અજાણી !
ખંડ ૯
૩૯૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
42/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૯૨