આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૭૪
શુદ્ધ એ સ્નેહ સૌ હૃદયમાં ધારો,
ફૂલજો સ્નેહ એ આસપાસે;
સ્નેહનું તેજ જે પરમ આનંદ છે,
તે ભરી દ્યો સભર શ્વાસશ્વાસે ;
પરમ આનંદને તેજ વીંટાઇને
સૂર્યના હાસ્યથું તેજ રૅડા ;
સ્નેહનાં કિરણ ચાપાસ રેલાવતાં
વિશ્વઅંધારનાં ક્ષેત્ર ખેડા !
પ્રકૃતિની શક્તિ જે વેદના સરજતી,
સ્નેહની શક્તિ આનંદ સરજે;
જીવનપંથે સદા સ્નેહને ધારતાં
હૃદયને
વેદનાડ ખ વરજે ;
સર્વ આ ભિન્નતાની થશે એકતા,
કાયનાં કાટલાં સર્વસરશે :
ફૂટવર્ષાં બધાં વામતાં, જગતમાં
સ્નેહના વિધમ
સ્નેહનું સ્વર્ગ સાચું ઊતરશે !
ખંડ ૯
૩૯૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
48/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૯૮