આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૭૫


આવજો, શક્તિ ૩૭૫ સૂર્યને ચંદ્ર તે તારા ! આવજો, ગ્રહ મનુજજીવનજોયા ! દીઠી અણુદીઠી આકાશની ! સૌ મહાત્મા જીવનબંધક્યા ! પ્રાણીઓ, પક્ષીઓ, કીટ તે મચ્છ સૌ! વૃક્ષ ને વાયુના જંતુ સર્વે બંધુઆ, બહેની ! આવો, સર્વ આ સ્નેહપર્વ ! આવજો, માનવી એક આશા અમર સર્વ અંતરતણી, એક શ્રદ્ધા બધાં જીવનકૅરી ; એક જ્યેાતિ અચળ સકળ આત્માતણી, ભાવના એક મનની અનેરી : જીવવું એટલે જળવું તે ઝબકવું : તે। સદા હૃદયમાં સ્નેહ સ્થાપે। ! આવો સ્નેહજયકાર કરતાં અલ : સ્નેહનું વિશ્વસામ્રાજ્ય વ્યાપા ! સ્નેહના વિધમ ખંડ ૩૯૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

49/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૯૯