આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૧૮


તા કાઇથી ના કહેવાશે નહિ. અને જેનું હૃધ્ય આવા વિષયેમાં સવિશેષ રાચે છે, તેને તે એ સૌથી વધારે હૃદયંગમ થઈ પડશે. —શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કાર્તિક સાંવત ૧૯૮૮ના 'વસંત'માંથી ×

ભાષ્યકારની પેઠે, ફિલસૂફની પેઠે જીવનના સ` મૌલિક પ્રશ્નોને ખબરદાર ‘ દર્શનિકા 'માં છણે છે. × × તેના પાને પાને સચ્ચાઈને રણકાર છે તે જાણવું તે તેને કવિતા તરીકે ઓળખવામાં પ્રથમ જરૂરનું છે. x x x માનવીના પરમ કર્ત્તવ્ય અને પરમ ભાવિ વિષેની ખબરદારની વિચારપરપરા કરતાં મનુષ્યજીવનના કાયડાનું તેમનું આલેખન મનને ખૂબ હલમલાવે છે. મારા હૃદયમાં તે તે જ સાંસરું ઊતરી ાય છે. * × વિષમતા, વિસંવાદ, કરતા, અસ્થિરતા તે અનાનતાથી ભરેલા મનુષ્યના અટપટા રંગાવાળા જીવનના કાયડેા જ રજૂ કરી વિ ખબરદાર અટકતા નથી. સત્યાન્વેષી દૃષ્ટિથી તેમને જે ભેદ સમજાયે તે ઉચ્ચ કલાથી ‘ દનિકા 'માં તેમણે આલેખ્યા છે. ત્ર

  • ×

ઉજજવલ, પ્રતાપી, આધાસક, આશાવાદી, ધર્મ અને પથાથી અબાધિત છતાં શ્રદ્ધાગભીર; શ્રદ્ધાગંભીર છતાં વ્યુત્પત્તિમત્, માનવીમાં કન્તવ્યશીલતા પ્રેરતી કવિ ખબરદારતી ફિલસૂફી તેમના હૃદયમાંથી ઊગી આવી રમણીય રૂપ ‘ દનિકા 'માં ધરે છે. એવી જીવનના મહા પ્રશ્નને વ્યાપકતાથી અને વિશદતાથી આલેખતી, એક રીતે ઉકેલતી, રમણીય તત્ત્વદર્શી કવિતા ગુજરાતે તેા હજી નથી જોઇ-લાંબી પદ્ય- રચનામાં, એક જ છંદની ધૂન મચાવતી ને તે વધુ એક વિશિષ્ટ © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 19/20