આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૩૧ સ્વર્ગના દૂત પણ માનવી એ જ છે, છે. ભામિયા નરક કરી ; એ જ ભણી ભણી ભૂલતા શિષ્ય પણ એ જ છે, એ જ છે વિશ્વશિક્ષક વગેરેા ; એ જ રેલી રહે સ્નેહસરિતા જંગે, એ જ ધિક્કારને અગ્નિ ફું કે ઃ સાચ તે જૂની રમતમાં રાચતા માનવી જગતભાઈ ન ચૂકે ! ખંડ ૧ સ્નેહ તે સત્ય તે જ્યેાતિની ક્રિયતા, સર્વે એ માનવીમાં સમાઈ ; તેાય એ ધૂળને ચૂંથતા રહે સદા, અજળ એ જીવનની અે સગાઈ ! કેટલી ભીડશે હામ એની જગે ? કેટલે પૂગશે શીશ એનું ? વિશ્વની ખાણુતે ખેદતા માનવી પામશે. આખરે શું કેવું ? સૃષિની અસ્થિરતા ૩૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 35/50