આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૩૯ માનવીબાળને વિધિ લઈ એસતા પરમ બ્રહ્માક્ષરા ઘૂંટવાને ; કર ધરી દારવે કૈંક, તે ત્યાં પછી મૂકતા બાળને આપ તાને ; કર કરશે. ના કરે, બાળ પળપળ ડરે, તેાય તે ઘૂંટવા યત્ન કરતા ; કર પળેપળ ખસે, વિધિ ફરી તે ભૂસે : ખાળ ત્યાં આખરે આંસુ ભરતા. ખંડ ૧ બાળ લખતા જતા, વિધિય ભૂસતા જતા ઃ કેમ ખારાખડી થાય પૂરી સકળ બ્રહ્માક્ષરા શીખશે કયાહરે ? કે સદા પાટીની જે મજૂરી ? એહ લેખન ભૂંસણ ચાલશે શૂં સદા ? શું કદી જ્ઞાન એના સધાશે ? માનવીયાળ શું રહે સદા ભૂલતે ? જીવન એમાં જ શુ પૂર્ણ થાશે? સૃષ્ટિની અસ્થિરતા ૪૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 43/50