આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 . દનિકા ૪૩ પંડિતા માલવીએ અધે એસીતે લેાક સાથે કરે વાત ડાહી : કૈંક આલેાક પરલેાકની વાતમાં ગૂઢ નિજ જ્ઞાનની દે ગવાહી ; સ્વર્ગ તે નરક, જિન્નત જહાન્નમ, અને દ્વૈત અદ્વૈતના લે ફડાકા : મૃત્યુવટાળિયેા સર્વ ફૂંકી ગયે, સર્વતે મુખ પડ્યા ધૂળફાકા ! મૃત્યુનું નૃત્ય ખંડ ૨ પંડિતે મેલવીએ ગમે તે વદે, જૂગટું એ બધી વાત અંધારપેટી ; સૌ રમીએ રહ્યા જ્ઞાનનું, શિખરને ચાહ્ય જેવા તળેટી ; વાત તે। એક પ્રત્યક્ષ ને સત્ય છે : જીવનને પલકભર નહિ ભરેસે ; જાયું તે જાય તે ઊગ્યું કરમાય સૌ, જીવન ખેડે સદા મૃત્યુકેાષા ! ૫૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50