આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખ : ૨ દર્શનિકા ૪૭ જન્મથું મૃત્યુને જોડતું જીવન આ મૃત્યુને કેમ કદી યે ચુકાવે ? જે ઉષા સાથે જોડાઈને આવિયા, | તે દિવસ કેમ સંધ્યા વટાવે ? જન્મ ને મૃત્યુના પ્રવની વચ્ચે ઘૂમી જીવન એ જીવનને જાય છે ; માનવી અમરતા ખેડવા જાય, પણ જીવન તો મૃત્યુનાં ક્ષેત્ર ખેડે. જીવવું એટલે તેવું નહિ આખરે : e એ જ કટુ સત્ય શું પીવું આંહીં ? જીવવું એટલે જગત જોઈ જવું, | તદપિ નહિ પૂછવું પળવું કયાંહીં ; નદીકિનારે મળી બાળકે કંઈ રમે, હસીરમી લડીવઢી થાય છૂટાં : જીવવું એટલે ઘડીક મળવું જગે, પણ પછી સર્વ પડવાં વિખૂટાં ! મૃત્યુનું નૃત્ય ૫૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 4/50