આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

42512021 દશાનિકા ખંડ ૨ આત્મ પરમાત્મ તે જ્યાં પડયા છે જુદા, ત્યાં બધા પંથનો મેળ મળતા ; .દિશદિશ પંથ સૌ દૂર લંબાય, પણ મધ્યમાં સર્વને જ્યોતિ બળતા ; લાખ ચોર્યાશી ફેરા ફરે, કે પછી યુગ મહાયુગમણે ખાય ખાંચે ; ધૂમકેતુ સમે દૂર બ્રિમણે ભમી - આવશે આખરે આત્મ પાછો : ઋષિ મુનિનાં વચન એ હશે સત્ય, પણ માનવી કેમ અહીં વૈર્ય ધારે ? જે ગયું તે ફરી તે જ રૂપે જગે ' આવીને પૂરતું સાખ કર્થ રે ? પૃથ્વી ને ચંદ્ર ને સૂર્ય ને તારલા, | ને અજબ કાય આ માનવીનીશું ન એ સાખ આત્મા જુદાઈતણી ? શું ન એ સ્થિતિ સદા ભાનભીની ? મૃત્યુનું નૃત્ય ૫૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 550