આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ધૂમ રાખે। કરી બંધ કાકુંભમાં, કુંભ જોના નહિ ધૂમકળતા ; ફૂટી જતાં પૃથ્વીમાં તે પડે, જે તે ચડી ધૂમ આકાશ ભળતા ઃ ગયું તેની આ માટી ગઈ માટીમાં, પણ અમર આત્મ તેમાં હતા જે, તે ગયે। જ્યાંથી આવ્યા હતા ત્યાં ફરી; ને અહીં જગત તે વ્યર્થ ખાજે! કુંભ જે ગયું તે વટાવી ગયું જીવન આ ઃ ત્યાં આ રહી આપણી ગીચ ઝાડી, નૃથા આપણે શૂન્યશું લડી રહ્યાં, તિમિરાયા વિષે ક્લેશ માંડી ; જે ગયું તેની માટી ન કંઈ જાણતી, પણ બધાં જીવતાં આ ટાયાં લેાભ તે મેાહના ગર્તમાં આપણે, તે નિરાશે ભષે સૌ ખવાયાં ! મૃત્યુનું નૃત્ય ખંડ ૨ ૬૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 17/50