આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૯
દેશી રાજ્યો અને મહાસભા

દાખલ થઈ એ તો તે વેળા સેવાભાવથી, ફરજ સમજીને; અધિકાર મેળવવા કદી નહીં. ઘણી વેળા મહાસભામાં કેવળ પક્ષાપક્ષી ચલાવવા ભરતી કરવામાં આવે છે. આ જૂઠી લાલચમાંથી સહુ મુક્ત રહે.

મુંબઈ, ૧૭–૯-૪૦
હરિજનબંધુ, ર૧-૯-૧૯૪૦