આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અસ મથન ‘ સુભદ્રાએ તેને પૂછ્યું, ‘ સીતાજીની પેાતાને ડાઘા ગણુતા ' . મણિમાળાના આવે અનાદર ! ' હનુમાને જવાબ દીધા, ‘ જો તેની ભીતર રામનામ ન હાય, તે। સીતાજીના આપેલા આ હાર પશુ અને તા ભારરૂપ જ છે. ત્યારે ડાઘા સુભદ્રાએ મલકાઈ ને પૂછ્યું, ‘ શું તમારી ભીતર રામનામ છે ?’ હનુમાને છરી કાઢી છાતી ચીરી દેખાડીને કહ્યું, ‘ હવે અંદર જુએ. રામનામ સિવાય બીજું કઈ દેખા તે કહેજો. * સુભટા લજવાયા. હનુમાનની ઉપર પુષ્પવૃષ્ટિ થઈને તે દિવસથી રામકયા સમયે હનુમાનનું આવાહન શરૂ થયું. ' આ ભલે દંતકથા હોય કે નાટકકારની રચના હોય; તેને સાર અનતકાળને સારુ સાચા છે. જે હૃધ્યે તે જ સાચું. તા. ૧૫-૧૫ ૧૯. રામનામ અને ખાદી એક ‘ જૂના’ જોગી ’ નીચે પ્રમાણે લખે છે:

રામનામના પ્રચાર વગર આપનું કાચ અધૂરું અને લૂખુ' લાગે છે. સ્વરાજ કરતાં રામનામ વધારે ભાર મુકવા જોઈએ. તુલસીદાસજીના શમાયણના બાલકાંડમાંના રાનો ભાગ કા ભાગની પૂને ભાગ - વારવાર જોઈ ગયા અને મનમાં ખાતરી થઈ છે કે મનની શુદ્ધિ નામના જય વગર થવી મુશ્કેલ છે. ઘણા માણસા સાથે મળી પ્રેમમસ્ત થઈ નામના શેર કરી મૂકે છે. તે વખતે જે સક્તિ પેદા થાય છે, તે શક્તિની સાથે મિલાપ કરવા ફ્રાઈ સમર્થ નથી. અર્થશાસ્ત્ર દ્વારા ખાક્રીપ્રચાર ન જ થઈ શકે, સ્વરાજ પણ ન મેળવી શકાય, એક્તા પણ ન સાધી શકાય. વિકાનાને દુનિયામાં કોઈ સમાવી શક્યું નથી. ભકતાને સમાવી શકાય. તમને માદ્ધ લાગ્યા છે. શ્રીરામે ને શ્રીકૃષ્ણ