આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમયન ખાતર, કેટલીક જગાએ પોતાના સ્વાને ખાતર અને કેટલીક જગાએ વ્યભિચાર પાષાને ખાતર પણ જપાયેલું મે ભાળ્યું છે, જો માત્ર અક્ષર જ અવળા જપાઈ જાય તે તે કોઈ ચે કહેવાપણું ન રહે. શુદ્ધ હૃદયવાળા અવળા જાપ જપીને પણ મુક્તિ મેળવી ગયા છે. એમ આપણે વાંચીએ છીએ અને એમ આપણે માની પશુ શકીએ. પણ શુદ્દોચ્ચારણુ કરનારા પાપી પાપને પાષવાને ખાતર રામનામના મંત્ર જપે તેનું શું કહીએ ? તેથી જ રામનામના પ્રચારથી હું ડરી જા જે માસ એમ માને કે મંડળમાં બેસી નામના શેર કરી મૂકીએ એટલે ભૂતકાળનાં, ચાલતાં અને ભવિષ્યનાં બધાં પાપ ધોવાઈ જાય છે. અને શેર ઉપરાંત કાંઈ જ કરવાપણું નથી રહેતું, એ દૂરથી વંદના કરવા યેાગ્ય છે. એનું અનુકરણ ન કરાય. રામનામ જપવાની યેાગ્યતા મેળવવાની ખાતર ખાદીપ્રચાર ઇત્યાદિની ચેાગ્યતા હું તો જો. રામનામના ત્નપથી ખાદીપ્રચાર કરવાનું વાતાવરણ હું કયાંયે નથી જોતા, વિદ્વાનને દુનિયામાં કાઈ સમજાવી શકયુ` નથી એ વાકય રામના દાસ હોય એ કેમ લખે ? મને જરાયે માઠું લાગ્યા છે એમ ભાસતુ નથી. વિદ્યાના પણ રામની દુનિયામાં જ છે. અને ઘણા વિદ્વાન રામનામ લઈને તરી પણ ગયા છે. ખરા વિચાર તા એ છે કે ભક્ત વિના વિદ્વાનને કાઈ સમજાવી ન શકે. અને ભક્ત થવાની અભિલાષા રાખવાવાળે હું વિદ્વાનને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું. અને મને મેહુ નહિ હાવાથી, જે નથી સમજતા તેમની ઉપર મને ક્રોધ નથી છૂટતા પણ મારી ભક્તિની કચાશ જોઈ ને મારી પેાતાની ઉપર ક્રાધ છૂટે છે; અને તેથી રામ મારા હ્રદયને વિષે નિરતર નિવાસ કરી શકે એ અર્થે મારે વધારે હૃદયદ્ધ કરવી જોઈએ એવી શિખામણુના હું ભૂખ્યા છું; અને એવી એવી શિખામણુ મને છે નિરંતર આપી રહ્યો છું. ભક્તિમાં રસ