આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

યસ મથન ૨. હું વૉશ્રમધમને, મને લાગે છે કે, એના મૂળ વૈશ્વિક અર્થમાં માનું ; એના આજના લૌકિક અને અણુલડ અથમાં નહિ. ૩. હું ગેરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં ધણા વધારે વિશાળ અર્થાંમાં માનું છું. ૪. મૂર્તિ પૂજાને વિષે મારી અનાસ્થા નથી. વાચક જોશે કે વા તેમ જ બીજા શાસ્ત્રોના ઉલ્લેખ કરતાં તેમને મે’ પૌરુષેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી, કારણ એકલા વેદ જ અપૌરુષેય કે ઈશ્વરપ્રણીત હાય એમ હું માની શકતા નથી. હું તે ખાઇબલ, કુરાન અને ઝંદ વસ્તાને પશુ વેદના જેટલાં જ શ્વિરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથાનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવા મારા દાવૈ। નથી. છતાં જે મુદ્દાનાં સત્યે! ધ શાસ્ત્રાઉપદેશે છે તે હું અંતરથી એળખું છું અને લાગણીથી સમાં છુ' શાસ્ત્રના મારી એવે અલબત્ત મારે। દાવા છે. બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા પણુ અથી Meghdhanu (ચર્ચા) પછી તે અંધાવાની હું ના હાય અગર શાસ્ત્રી લાગે એવા કા ચાહે તેટલા વિદ્વત્તાપૂર્ણ કાં ન પાડું છું. અત્યારના શકરાચાર્યું પાતે હિંદુ ધર્મશાસ્ત્રના જે અ એવા દાવા કરતા કરી બતાવે છે તે જ એક સાચા છે હોય તે તેને વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનું ધ્રુ કે, આ ધર્મગ્રંન્યાનુ આપણું અત્યારનું જ્ઞાન છેક અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યોંમાં પૂર્ણુતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલિકી અને ધનવૈભવના ત્યાગ નથી કર્યો, તેવા ક્રાઈ પણ મનુષ્ય શાઓને ખરેખરાં સમજી ન જ શકે એ ધસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ગુરુની પ્રથાને માનું છું. પણ સાથે સાથે એ પણ જોઉં કે અત્યારે તા