આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪}
ધર્મમંથન
૧૧૪
 

ક્રમ બચન આવવાને સારુ જે લાલચે ઊભી થઈ હાય તેને ત્યાગ છે. પશુ રસના વશ ન રહેતી હોય તેને સારું ઉપવાસ હાય, ખેારાસયમ હાય. જેણે સ સ્વાદને જીત્યા છે તે વળ દેહભાડા પૂરતું જ જમે છે. તેને ખાવાની વસ્તુ ગણીગાંઠી ઢોય, તેની માત્રા પણ માપેલો હાય. એવાં પુરુષ અન્નકૂળ ઔષધ રૂપે જ લે છે, એવાં વધારે ત્યાગ કરતા પાપ કરે. કેમ કે ઔષધરૂપે જમનાર ન જમે એટલે શરીર ક્ષીણ થાય. શરીર સેવાનું સાધન છે. એ સાધનને ક્ષીણુ કરે તે ચેરી કરે છે. આવા કરેાડમાં કાઈક જ હોય છે. મા. દૃષ્ટાંત લેવાનુ તાપ અર્થ સમજાવવા પૂરતું છે. આપણે પ્રાકૃત દેહધારી રાજ સ્વાદ કરીએ છીએ. તેને ઉપવાસ કરવાના હોય જ, અનસયમ હોય. પશુ તે સ્વાદ મારવાને ખાતર જ એ ક્રિયા કરે. મરનાર પાછળ કે એવી જાતનાં ખીજા બહાનાંથી કરેતા તેમાં ાત્મવચના છે, અને તેમાં પાપ પણ હોય. તા. ૭-૬-'૩૧ ૨૯. ભક્તિને નામે ભાગ શ્રી. યયાલજી ગાયનફાના પ્રયાસથી માકાસ મારવાડી સમાજમાં ભક્તિરસ ઉત્પન્ન કરવાના પ્રયાસ ચાલી રહ્યો છે. તેને અંગે ભજનમંડળીઓ સ્થપાઈ છે તે ભજન- ભવના પણ ચાલે છે. આવું એક ભવન કલકત્તામાં ગાવિંદ ભવનને નામે નીકળ્યું છે. તેમાં શ્રી. જયદયાલની પ્રેરણાથી એક ભાઈ તે મૂકવામાં આવ્યા હતા. તેમણે ભક્તને નામે વિષયભોગ ભાગવ્યા. તેમણે સ્ત્રીઓની પાસેથી પૂજા અંગીકાર કરી, તેમને શ્રી ભગવાન ગણી પૂજવા લાગી, તેમણે