આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭}
ધર્મમંથન
૧૧૭
 

કેટલાક ધાર્મિક પ્રશ્નો ૧૧૭ બહેનેને મનુષ્યની પૂજા જ કરવી છે, તે કાં ખાદશ ની સારુ નાની કાઈ પણ

પૂજા ન કરે ? વળી જીવતાની પૂજા શાને સેાલનનું વાકય હૃદયમાં કાતરવા ચેાગ્ય છે મનુષ્ય જીવતા તો સારા છે. એમ ન કહી શકાય.’ આજે સારા તે કાલે નહારા થયા છે. વળી દંભીનેતા આપણે ઓળખી જ નથી શકતા. તેથી જ પૂજા કેવળ ભગવાનની હોય. મનુષ્યની પૂજા કરવી જ જોઈએ તે તેના મૃત્યુ પછી જ હેાય. કેમ કે પછી આપણે તેના ગુણુની જ પૂજા કરીએ છીએ, તેની આકૃતિની નવું. પુરુષે!એ આ વાત ભાળી બહેને આગ્રહ અને વિનયપૂર્વક ફરીફરીને તાવવાની આવશ્યકતા છે. તા. ૬-૫-૧૮ ૩૦. કેટલાક ધાર્મિક પ્રશ્નો એક ભાઈ એ. કેટલાક ધાર્મિક પ્રશ્નો પૂછ્યા છે. એવી જાતના પ્રશ્નો ઘણી વેળા પુછાયા કરે છે. એવા પ્રશ્નોના ઉત્તર! હમેશાં આપવામાં કઈક સકાય રહ્યા કરે છે. પશુ એવા પ્રશ્નો ઉપર વિચાર કર્યો છે, નિષ્ણુય કર્યો છે, તે છતાં તેના ઉત્તર ન આપવા એ ચે!ગ્ય નથી જણાતું, તેથી નીચેના પ્રશ્નોના ઉત્તર યથામતિ, યથાશક્તિ આપું છું.

  • પ્રાચીન સમયમાં થતા યજ્ઞ વિષે આપના શા વિચાર છે ?

એથી હવાઝુદ્ધિ થાય છે કે નહૈિ ? હાલ એવા યજ્ઞનૢ સ્થાન છે કેટલીક સસ્થા યજ્ઞના પુનરુદ્ધાર કરે છે, એથી શું લાસ હશે?” યજ્ઞ શબ્દ સુંદર છે, ક્તિવાન છે. તેથી જેમ નાન અને અનુભવ વધે તેમ, ભથવા યુગ બદલાય તેમ તેના અ પણું વિસ્તરી શકે છે અને બદલાઈ શકે છે. મનને અ