આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯}
ધર્મમંથન
૧૧૯
 

૧૧૯ કેટલાક ધાર્જિક પ્રશ્નો અસખ્ય . યાનિએમાં ભટકવું અશકય અથવા તે આશ્ચય કારક લાગવું ન જોઈ એ. એ વસ્તુને બુદ્ધિ પશુ સ્વીકારે છે, અને કેટલાંક તેમના પૂજન્મનું સ્મરણ પણ પામી શકે છે. પ્રાણાયામથી સમાધિ સુધી જનારો ચાગી, ને ઇન્દ્રિય સચમી આ એ મનુષ્યમાં કા મનુષ્ય પાતાના આત્માનું કલ્યામ વધારે કરતા હશે? -

આ પ્રશ્નમાં સૌંયમ અને યેાગ એવરેાધી વસ્તુ કપાયેલી છે. હકીકતમાં એક એ બીજાનું કારણ છે, અથવા એક એ બીજાની પૂરણી છે. સયમ વગરની સમાધિ એ કુંભકણુની નિદ્રા છે, અને સમાધિ વિના સયમ મુશ્કેલ છે. અહી સમાધિના અર્થ વ્યાપક લેવા, હાયાગીની સમાધિ જ નિ. હઠયાગીની સમાધિ ઇંદ્રિયસયમને સારું આવશ્યક છે એવુંયે નથી. એ સમાધિ ભલે મદદગાર હાઈ શકે, પશુ અત્યારે તે સામાન્ય સમાધિ જ ઇષ્ટ છે. સામાન્ય સમાધિ એટલે ધારેલી વસ્તુને વિષે તન્મય થવાની શક્તિ. ઈંદ્રિયસયમ વિના ચેગની સાધના નિરક છે. એટલું ભુલાવું ન જોઈ એ. “સ્વામી માણસ પાતાનુ અનાજ પાતે ખેતી કરી ઉત્પન્ન કરે, ખેતીમાં જરૂરી હથિયારા હળ વગેરે પણ પેાતે બનાવે, સુતારન કામ પણ પાડે કરે, લૂગડાં પણ પોતે બનાવે, રહેવાનુ' ઘર પર્ પાતે બનાવે, ટૂ'માં પેાતાને જે ચીજોની જરૂર પડે તે પોતે જ બનાવ પાત્તાની જરૂરિયાત માટે બીજાને કે નહિ, આવું સ્વામચી ક, તા તે ચાગ્ય કે અાગ્ય છે સ્વાશ્રયની આપે દૈવી વ્યાખ્યા કરી છે” સ્વાશ્રય એટલે ક્રાઈની પણ મદદ વિના ટટાર ઊભા રહેવાની શક્તિ. આના અર્થ એવા નથી કે બીજાની મદદને વિષે એકરાર રહેવું અથવા તેને ત્યાગ કરવા અથવા તે ન ઈચ્છવી કે ન માગવી. પણ છતાં છતાં, માગ્યાં છતાં મદદ ન મળે તેણે જે મનુષ્ય સ્વસ્થ રહી શકે, સ્વમાન જાળવી