આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪}
ધર્મમંથન
૧૨૪
 

૧૩૪ ધમસ યુન (૩) આપને કઈ આર લિખા હૈ કિ ઈશ્વર કે માયને દેહ- નિરહિત, વીતરાગી, સ્વતંત્ર ઔર ઉપાધિરહિત શુદ્ધાત્મા હૈ. અર્થાત્ ઈશ્વર ને સૃષ્ટિ નહી. પૈદા કી ઔર વહ પાપપુણ્ય કી નિકાલ ભી નહી. જેને ઐઠતા. તે ભી આપ ઈશ્વરેચ્છા કી ભાત ખાર ખાર કરતે હી રહતે હૈં, ઉપાધિરહિત ઈશ્વર ! ઇચ્છા પૈસી હૈ! સતી હૈ ઔર ઉસકી ઈચ્છા કે અધીન આપ સે। સક્તે હૈ આપકી આત્મા ને છરને ચાહતી હૈ કર સક્તી હૈ.હિં એક્દમ ન કર સકતી હૈ। તા ઉસી આત્માા પૂચિત ક્રમ હી ઉસકા કારણ હું નક્રિ ઈશ્વર. આપ સત્યાગ્રહી હોને કે કારણ, સિક્ મૃત્માએ । સમાને કે લિયે આપ ચક્ર અસત્ય બાત નહીં. કરતે હાંગતા ફિર હે ઈશ્વરેચ્છા કા દૈવવાદ કાં ૧. વર્ણભેદ માનવામાં હું સૃષ્ટિના નિયમનુ સમન કરુ છું. જન્મથી જ આપણે માતાપિતાના કેટલાક ગુણુદેષા વારસામાં મેળવીએ છીએ. મનુષ્યયાનિમાં મનુષ્ય જ પેદા થાય છે એ જન્મ પ્રમાણેના વષ્ણુનુ સૂચક છે. વળી અમુક અંશે આપણે જન્મથી વહારેલા ગુદોષામાં ફેરફાર કરી શકીએ છીએ તે જોતાં કને પણ સ્થાન છે. એક જન્મારામાં આગલા જન્મનાં ફળને તદ્દન નાબૂદ કરવાં લગભગ અશકય છે એ અનુભવની દષ્ટિએ બ્રાહ્મણ જન્મેલાને બ્રાહ્મણુ માનવામાં દરેક રીતે લાભ છે વિપરીત કર્મો કરી બ્રાહ્મણ આ જન્મે શૂદ્ર બને પણ જગત તેને બ્રાહ્મણ માન્યાં કરે તેમાં જગતને હાનિ નથી. વર્ણભેદને અત્યારે ઊલટા અર્થ થાય છે, એ ખરુ છે. તેથી તે છિન્નભિન્ન થઈ ગયેલ છે એ પણ ખરું' છે, એમ છતાં જે નિયમ હું ડગલે ડગલે સિદ્ધ થતા જોઉં છું, તેના ઇનકાર કઈ રીતે રું? ઇનકાર કરું તે હું ઘણી ઉપાધિમાંથી છૂટી શકુ એ જોઉં છું. પણ એ તા દુષ્ટુદ્ધિના માગ થયેા. મેં તા પેાકારીને કહ્યું છે કે વષ્ણુના સ્વીકારમાં હું ઊંચનીચના ભેદના સ્વીકાર કરતેા નથી. સાચે બ્રાહ્મણ તે દાસના દાસ થઈ ને રહે. બ્રાહ્મણુમાંયે ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર