આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬}
ધર્મમંથન
૧૨૬
 

૩. શ્વરને હું જે રૂપે 4. મથન માનું છુ તે રૂપે જ વવું છું. લેાકાને ભેાળવીને હુ શાને સારુ મારું અધઃપતન કર્યુ ? મારે તેઓની પાસેથી કર્યું ઇનામ લેવું હતું ? હું ઈશ્વરને કર્તાઅકર્યાં માનું છું. એ પણ મારા સ્યાદાદમાંથી ઉદ્ભવે છે. જૈનની પાટે બેસીને ઈશ્વરનું અકર્તાપણું સિદ્ધ કર્યું, તે રામાનુજની પાટે એસીને તેનું કૌપણું સિદ્ધ્ કરું. આપણે અનાચિત્યનું ચિંતવન કરીએ છીએ, અવષ્ણુનીયનુ વર્ણન કરીએ છીએ, અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તાતડી છે, અધૂરી છે તે કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેઢે અલૌકિક શબ્દયેાજના કરીને તેને નૈતિ' વિશેષણુથી ઓળખાણ્યેા કે તેને એળખાવ્યું. પ જો કે તે ‘ મા નથી ' છતાં તે છે. અસ્તિ, સત્, સત્ય, , ૧, ૧૧...એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતાપિતા છે, તેને પેદા કરનાર છે...તે પછી સર્વના પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હાય તો આપણું નથી. તેથી જ માપણે બધા એક અવાજે તેને પરમાત્મા, ઈશ્વર, શિવ, વિષ્ણુ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હેારમજ, ડેાવા, ગૌડ ઇત્યાદિ અનેક અને અનંત નામે પાકારીએ છીએ. તે એક છે, બહુ છે; અણુથીયે નાના, હિમાલયથી મેટા; સમુદ્રના એક બિંદુમાં સમાઈ જાય તે સાત સમુદ્ર માને પણ તેને ઝીલી ન શકે એવા ભારે છે. તેને જાણવા સારુ બુદ્ધિવાદ શા કામના ? તે તે બુદ્ધિથી અતીત છે. ઈશ્વરનું અસ્તિત્વ માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ અનેક તર્કવિતર્ક કરી શકે. મેટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જા. તાર્ય મારી શ્રદ્ધા બુદ્ધિથી એટલી બધી આગળ દાડે છે કે હુ ખા જગતના વિરેાધની સામે પણ કહુ': ઈશ્વર છે, છે