આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭}
ધર્મમંથન
૧૨૭
 

કેટલાક નૈતિક પ્રશ્નો

પણ જેને ઈશ્વરને ઇન્કાર કરવા હેાય, તેને તેમ કરવાનેયે અધિકાર છે. કેમકે તે તે યાળુ છૅ, રહીમ છે, રહમાન છે. તે કઈ માટીના બનેલા રાજા નથી કે તેને પેાતાની આણુ કબૂલ કરાવવા સિપાહી રાખવા પડે, તે તા આપણને સ્વતંત્રતા આપતા છતા માત્ર પેાતાની ધ્યાના મુળથી માપણી પાસે નમન કરાવે છે. પણ આપણામાંના દાઈ નમૂન ન જ કરે તે કહે છે: “ સુખે ન કરે!, મારા સૂરજ તે તમારે સારુચે તપણે, મારા મેધ તમારે સારુયે વરસશે. મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારી ઉપર બળાત્કાર વાપરવાની જરૂર જ નથી.' એશ્વરને જેનાદાન હૈાય તે ભલે ન માને. હું તે કરાડા ડાલામાંના એક હા તેને સહસ્ર વાર નમસ્કાર કરતા છતા થાકતા જ નથી.

તા. ૧૧-૧૬ ૩૪. કેટલાક નૈતિક પ્રશ્ના જે સજ્જને મ્યુનિસિપાલિટી ઇત્યાદિને લગતી સૂચના કરી છે તે નીચેના ખધા સેવાને ઉપયેાગી એવા પ્રશ્નો પૂછે છે ૧. કઈ પણ વ્રત લેતા પહેલાં કેટલી વસ્તુઓના વિચાર કરવા જોઈએ કે જેથી ભવિષ્યમાં તેવી સ્થિતિ ઉપસ્થિત થતાં મૂવું ન પડે અને ધારી કે પછીથી એ યાદ આવે તો તેના મેરા કરી શકાય કે કેમ? એક સામાન્ય વ્રતના દાખયા આપી સમાવશે ? ૨. પ્રા”ના કરવાના અમુક ઠરાવેલા વખતના આપ હિમાચતી છે પરંતુ માણસ પેાતાના સજોગો પ્રમાણે રાત્રે સૂતા પહેલાં અને એડીને તુરંત એમ એ વખત શખે તો તે કઈ અઢિત તા નથી ને?