આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧}
ધર્મમંથન
૧૩૧
 

કેટલાક નૈતિક પ્રશ્નો ' એવી રીતે મુકાશે કે સમજવે સહેલા લાગશે. આટલા સારી ભાષાને દેષ કબૂલ કર્યો પછી હું કહું ખરે કે કેટલાક વાંચનાર પૂરા પ્રયત્ન નથી કરતા, તેથી પૂ પણે મુકાયેલા વિચારા પણ તેઓ નથી સમજતા, ને પછી મને રૃાષ દે છે. જેમકે લેખક લીધેલા દૃષ્ટાંતને જલઈ એકાંતવાની ક્રિયા પ્રત્યક્ષ છે, તેથી તેને પ્રત્યક્ષ બતાવી શકાય. ચિત્તની વ્યગ્રતા અપ્રત્યક્ષ છે. ‘ અભ્યાસથી વ્યગ્રતા મટશે,’ એમ કહેવું પૂર્ણ છે. તેને પ્રત્યક્ષપણે બતાવવાનું આપણી પાસે આજ તે। સાધન નથી. વિચારાની છમી પાડતાં કાઈ વાર શીખીશું તા જરૂર * અભ્યાસ 'નું પણ કાંતવાની જેમ પ્રત્યક્ષ ચિત્ર દ્વારી શકાશે. અત્યારે તે! એમ જ કહેવાય કે ખંતથી પ્રાથનાને વળગી રહેતાં વ્યગ્રતા દૂર થશે જ. આમાં અભ્યાસીની સત્યતા અથવા સત્યપરાયણુતા ઉપર આધાર રાખવા પડે છે. જે મનુષ્ય પ્રાર્થનાના આખર કરતા હોય ને વ્યગ્ર રહેતા હોય, એને કાણુ ઓળખે ? અથવા જે જ પેાતાને છેતરતે હોય તે રાજ પ્રાર્થના વખતે અનેક ધેડા ચલાવતા હૈાય, તેને કાણુ ટાકે ? એટલે અભ્યાસની સફળતા ફૅવળ અભ્યાસીની પ્રામાણિકતા ઉપર નિર્ભર રહે છે. કાંતવાની ક્રિયામાં જો અપ્રામાણિકતા ય ા તે પ્રત્યક્ષ દેખાય, એટલે કાંતનારને બતાવી શકાય. (૫) ‘ સંતુદો ચષિત' ને મ એ નથી ક આળસુને જે મળે તેથી તેણે સતોષ માખવા. સતત અને પ્રામાણિક ઉદ્યમ કરતાં છતાં જે મળે તેથી સંતોષ માનવાની વાત છે. એટલે કે પુરુષાર્થ ઉપરાંત આસમાનીસુન્નતાની પણ પુરુષાને સારુ જવામદાર હાય છે, તેથી પ્રયત્ન સફળ થતા ન જણાય તે નિરાશ થવાની સુદ્ધ જરૂર નથી, એમ ગીતાકાર સૂચવે છે, '

  • જિનમ’’ તા. ૨૨-૧૦-'૩૩