આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨}
ધર્મમંથન
૧૩૨
 

ખડર જો : મંદિર અને યાત્રા ૧. મૂર્તિ પૂજા એક જિજ્ઞાસુ લખે છેઃ

  • ૧. જે મૂર્તિપૂજ્યનું આપ સમાઁન કરે છે તેના વિધિ શું

છે? કોઈ મહાન વ્યક્તિની મૂર્તિનું માત્ર દાન શું મૂર્તિપૂજાને સારુ અસ છે કે તેની આગળ ભાગ ધરવા પણ આવશ્યક છે ? મૂર્તિ પાતે તા તેની આગળ ધરેલી વસ્તુ ખાઈ થતી નથી, ત્યારે તેની આગળ ભેજનાદિ સામગ્રી ધરવાના રો! અથ ? મૂર્તિપૂજાને સારુ હું કાઈ ખાસ વિવિધ સૂચવી શકતા નથી. દરેક મનુષ્ય અથવા સમાજ પેાતાને સારુ યથાયેગ્ય વિધિ શેાધી શકે છે, અને શેાધી લે છે. કાઈ મનુષ્ય કે સમાજની પૂવિવિધ તે મનુષ્યસમાજની સભ્યતાનું દિગ્દર્શન કરાવે છે. કારણ કે પૂજાવિધિ ધર્મના એટલે ભાગ નથી હતા જેટલે રૂઢિને જેવા ભક્ત તેને ભગવાન. બીજા શબ્દામાં ભગવાનનું સ્વરૂપ ભક્તની કલ્પના પ્રમાણે હોય છે. પણ જ્યાં સુધી તે કવતા ટકે છે, ત્યાં સુધી ભક્તને સારુ ભગવાનનું તે જ સ્વરૂપ સાચું હોય છે. જિજ્ઞાસુના ખીજો પ્રશ્ન નીચે પ્રમાણે છે: kr “ ૨. શરીરધારી મનુષ્યમાં . પછી ભલે તે ગમે તેટલા મહાન પુરુષડાય ~~ કઈ ને કઈ દોષ અથવા ત્રુટીમા તાહાય જ છે. એટલે મનુષ્યમાત્રની મૂર્તિની પૂન કરવાથી તેના દોષા પણ શું દેાષ અષાચ આપણામાં ન આવી જાય? કારણ કે ઉપાસ્યના