આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩}
ધર્મમંથન
૧૩૩
 

મૂર્તિપૂજા ઉપાસમાં આવી જાય છે. જો એમ હૈય ા આવી ઉપાસના આપને ઇષ્ટ લાગે છે. આપણા ઉપાસ્ય એ પ્રકારના હાઈ શકે છેઃ એક તા અમુક વ્યક્તિનું કલ્પિત આદર્શ સ્વરૂપ, અને બીજાં તેનું ઐતિહાસિક સ્વરૂપ હું જે મૂર્તિપૂજાનું સમર્થન કરુ છું તે ઉપર જણાવેલી આદર્શ વ્યક્તિની છે. સ·પૂર્ણાવતાર્ કૃષ્ણચ એક કાલ્પનિક આદર્શાવતાર છે. ઐતિયાસિક શ્રીકૃષ્ણમાં તે દોષો પણ છે. ઉપાસ્યના ગુણુદયા ઉપાસકમાં જરૂર આવે. તેથી આદર્શ ઉપાસ્ય જ ઇષ્ટ છે, તે ભાઈ વળી પૂછે છે : ૩. છતામાં માંહત શરીર ચેતનમય અને જીવાત્મા સહિત શરીર જડ કહેવાય છે. જો આપણે જડ મૂર્તિમાં સવ્યાપક ચેનતત્ત્વ સત્ય છે એમ માની લઈએ, તે તે હિંમાં જ ઈશ્વરને પરિતિ શું સ્ત્ર સમજીએ ? એક ચક્રવર્તી રાજ્યને તેના રાજયમાં એક નાનકડા ગામડાના રાન કહીએ તે તેથી તેનું અપમાન નહિ થાય ?' એક ચક્રવર્તી રાજાને તેના રાજ્યમાં એક નાનકડા ગામના રાજા કહેવાથી તેનું અપમાન નથી થતું. કારણ કે તેના અર્થ એ નથી કે તેનું રાજ્ય તે ગામથી જ પરિમિત છે. એના અ તે એ છે કે જેમ તેનું શાસન તેના રાજ્યમાં લાખે! ગામડાં ઉપર છે તેમ જ સ’પૂર્ણ રીતે તે ગામ ઉપર પ છે. ભક્તશામણુ તુલસીદાસજીના ભગવાન સુદનચક્ર- ધારી કૃષ્ણચંદ્ર નહેાતા, ધનુર્ધારી સીતાપતિ રામચંદ્ર હતા. તેથી જ તે કૃષ્ણની મૂર્તિમાં પણ શ્રીરામનું દર્શન કરતા હતા. જિજ્ઞાસુના ચોથા પ્રશ્ન નીચે પ્રમાણે

” ૪, આપે કેટલીચ વાર લખ્યું છે કે અમુક કા દાખલા તરીકે હિંદુમુસ્લિમ અઢયની સિદ્ધિ માટે ઈશ્વર આગળ પ્રાથના