આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫}
ધર્મમંથન
૧૩૫
 

‘સૂત્તિ-પૂજક ’ તેમજ ભક આજાશાત પત્તિત તોય ચા પતિ લામ્ । પર્યયનમાર: વૈશવ પ્રતિ દ્ધત્તિ !! આકાશથી વરસેલું વરસાદનું પાણી જેમ અેવટે ખુલ્લું દરિયામાં પહોંચી જાય છે, તેમ જ બધાય દેવાને કરેલા નમસ્કાર અન્તમાં કરાવને પહેાંચી જાય છે. તા. ૨૯-૯-૧૯ ૨. ‘મૂર્તિ-પૂજક’ તેમ જ ‘ ભજક ’ મેં મારા એક ભાષણમાં પ્રસંગેાપાત્ત કહેલું કે મૂર્તિપૂજક છું તેમ જ મૂર્તિ ભંજક છું. આ ઉદ્ગાર જે ભાષણમાં મેં કાઢેલા તે જો પૂરુ ઊતરેલું હાય તે તેના અર્થ સમજાય તેમ હતું. મેં એ ભાષણના ઉતારા જોયેા નથી. એક ભાઈ એ ઉદ્ગાર ટાંકીને લખે છે : kr મારા જેવા કે જેની સ્મૃતિ પૂજામાં શ્રદ્ધા ઊડી ગઈ છે, અને છતાં જે કેટલીક વાર મૂર્તિપૂજાના રૂપને ( જેવી રીતે મરી ગયેલા પિતાની છખીને અથવા મરી ગયેલા મિત્રના પત્રને) આદર આપે છે, તેને આપ ઉપલા શબ્દો સમળવી માગ સૂચક થશે તે ઉપર થશે. અહીં મૂતિના જુદા જુદા અર્થ છે. મૂર્તિને શ્રુતના અમાં લઈ એ તો હું મૂર્તિભંજક છું. મૂર્તિને ધ્યાન કરવાના હૈ માન આપવાના કે સ્મરણ કરાવવાના સાધન અર્થે લઈએ તા હું મૂર્તિ પૂજક છું, સ્મૃતિ એટલે આકૃતિમાત્ર એટલે જ અર્થ નથી. જેએ એક આંધળી પૂશ્ન કરે, તે મુદ્ધિના પ્રયાગ કર્યો વિના, સારાસારના વિવેક કર્યા અર્થ તપાસ્યા વિના વેદમાં કહેલું ગણાય તે બધું માનવું તે મૂર્તિ પૂજા છે તે ત્યાજ્ય છે એટલે જીતપરસ્તી છે. જે પુસ્તકની પણ મૂર્તિ પૂજક એટલે શ્રુતપરરત છે. વિના,