આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮}
ધર્મમંથન
૧૩૮
 

સમસન અને નૈતિક અલમ દ પણ વખારામાં તેના આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યો “આમ જે મદિરાએ હિન્દુસ્તાનનું આર્થિક સત્યાનાશ વાળી નાખ્યું છે, તેમાં આજના કોઈ પણ હિંદુ પ્રવેશ તે વા માગતા જ નથી; તત્કાલ નાશ માગે છે. આપે આટલું પછી, આટલી તપશ્ચર્યાં વેચા પછી, આમાની, હૃદયની અને અદ્ધિની અન્યને અસાધ્ય એવી ઉન્નતિ પ્રાપ્ત કર્યાં પછી, આપને આ માદા તરફ એવા રો! માહુ રહી અર્ચા છે કે બીચાર ભાળ અને અજ્ઞાન, વિશ્વાસુ હરિજનાને આપ તેમાં ખેંચી જવા માટ જિન્દગીનુ' અલિદાન સુધ્ધાં આપી દેવા જેટલી તત્પરતા બતાવ! છે, એ કઈ રીતે સમન્વતું નથી.

  • જોજોતરાળાં શ્વેતાંલિ જોષિ વિજ્ઞાસુસ્કૃતિ। એ ન્યાયે

આપનું માનસ સમજવાના મિથ્યા પ્રયત્ન હું કરતા નથી, પરંતુ મને, અને હું નહું છું તેમ મારા જેવા ધણા હિન્દુ જીવનને જે વાત લાગી આવે છે તે સ્પષ્ટ જણાવવા ર્ા લ” છું કે, મદિરમાં પ્રવેશ મળવાથી જિનેનુ' ૠશું હિત થવાનું નથી. ઊતર્યુ મંદિરમામાં હિંદુઆમાં જે ઋા વસી રહેલા હૈાય છે તેના ચેપ હરિજનને લાગવાના પૂરા ભય છે. કૃપા કરી મીચારા ભલામાળા નિષ્પાપ કરિનાને એ માગે ધસડાતા અચાવી લેરો, વિશેષ આશ્ચય તા એ લાગે છે કે, હરિજનાને માટે મદિર- પ્રવેશ મેળવવા સારુ આપ કાયદાની સહાયતા શોધી રહ્યા છે. એવા કાઈ કાયદાથી કદી કાઈ સમાજનું હિત થયું આપે નવું છે? શારદા કાયદા આજે માતૂતુ છેઃ એના વહીવટ અને એની અસર કેટલાં અને કેવાં થઈ રહ્યાં છે એ આપ ના છે ? રાજદ્વારી માખતા વિષે તે આપને લખાય નહીં એટલે એમાં ઊઊતરવાને અલે માત્ર એક જ વાકયમાં પતાવી દઉં છું કે, કાયદાની મદદ વડે મંદિરપ્રવેશ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કેવળ ધુમાડાના ખાચા સવા વે છે. આપને એ કેમ સૂચો હશે તે મારા જેવાની મર્યાદિત બુદ્ધિમાં ન ઊતરી શકે એવી વાત છે. ( “ હરિજના માટે અમે તા સામાજિક અને આર્થિક સમાનતા માગીએ છીએ, અમારી નિશાળામાં તેઓ ભણે; અમારે કૂવેથી પાણી ભરે; અમારા તળાવે કપડાં ધુએ, અમારી મારે હટાણું કરે z