આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯}
ધર્મમંથન
૧૩૯
 

હોય નાગ ન જ ફળ હિંદુ સ”દિર એટલે ૧૧ વગેરે અને અમારાં મદિરાથી વેગળા રહે. હરિજનાના હાયને સાચેં રાહે તેમને માટે આ સામાજિક સમાનતા મેળવવાના છે. રજના પાતે પણુ એ માગે છે. તેમને ઈશ્વરની ભક્તિ કે પૂન્તપ્રાર્થના કરવી હશે અને એ ઈશ્વર ખખર જે કદાચ હયાત હશે જ, તેમ તેમ તે શક્તિ કે પૂનપ્રાથના તેએા પેાતાનાં મારામાં કે દેશને અભાવે ધરમાં બેસીને પણ કરી શક્શે. એ માટે તેમને હિંદુઓનાં સડેલાં મદિશમાં જવાની મુદ્દલ જરૂર નથી. હિંદુઓનાં મંદિશ એ હિંદુ કામને માથે મે!ટું લક છે, દેશને માથે મટું પાપ છે, અને પ્રજાની પ્રગતિમાં માટું વિઘ્ન છે. હરિજના બડભાગી છે કે એ મદેિશના સંસર્ગથી તે મુક્ત રહ્યા છે. .. આ કાગળ નિમાઁળ ભાવથી ને શુભ હેતુથી લખાયે છે, નેણુા તા નહિ પણ કેટલાક નવયુવાના વિચાર દર્શાવનાર છે, તેથી છાપું છું. પણ મારી દષ્ટિએ આ કાગળમાં આવેશ સિવાય બીજું કંઈ નથી. લખનારની પાસે મદિને વિષે જે તેણે કહ્યું છે તે કહેવાને સારુ કશે પુરાવે। નથી. સંભવ એવા છે કે કાશીવિશ્વનાથ, પુરી કે ગુરુવાયુરનાં તેણે દન ન કર્યાં. હાય. આ મંદિરમાં કઈ પશુ કુવ્યવહાર ચાલતાયે હોય તે પણ લાખે। હિંદુ યાત્રાળુ તે દર્શન કરનારા તેથી અણુજાણુ ને અલિપ્ત છે. સૌ જ્યાં જે લેવાને જાય છે તે ત્યાંથી મેળવે છે. ખાપ પોતાની દીકરીને દીકરીરૂપે જોશે, તેને પતિ રૂપે, તેના દીકરા માતારૂપે ને વ્યભિચારી પોતાના શિકારરૂપે તેશે. વ્યભિચારીની હસ્તીને લીધે પિતા, પતિ અને પુત્ર શું પેલી સ્ત્રીનો ત્યાગ કરવે? હું કાવિશ્વનાથ અને પુરી અને મંદિરમાં ગયા છું. મારે ખૂલ કરવું જોઈએ કે હું શ્રદ્ધાથી પ્રેરાઈને દશનાથે નહેાતા ગયા, પણ અસંખ્ય નિર્દોષ લેાકાને ને ભક્તિભાવે જતા જોયા તેમની ઉપર મને યા ન આવી, પણ તેમની ઉપર પ્રેમ છૂટયો; તેમની ભક્તિને હું સમજી શકયો. આ અસખ્ય ભક્તોને તે તે મંદિરમાં કાંઈ અત્યાચાર