આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧}
ધર્મમંથન
૧૪૧
 

હિંદુ મદિર એટલે ? ૧૪૧ મદિરપ્રવેશ છે, એ વિષે કાઈ હિંદુએ શંકા ન જ લાવવી જોઈ એ. મંદિર મહાર રહેવાથી હરજનનું ભલું થયું છે એમ માનવું ગાઢ જ્ઞાન છે. તેમના મંદિર બહાર રહેવાથી તે બધામાંથી બહાર જ રહ્યા છે. અને આજ પણ તેમના મંદિરપ્રવેશ અટકાવવાના પ્રયત્ન સનાતનીઓ કરી રહ્યા છે. એ સૂચવે છે કે તે તેમના બહિષ્કાર કાયમ રાખવા માગે છે. તેથી મજકૂર કાગળમાં નિર્મળ ભાવ હોવા છતાં તે લેખ દુઃખદ છે. સુધરેલા નવયુવકની યાજનક સ્થિતિનું તે દર્શન કરાવે છે. નવયુવા ! કદાચ આ વાઙથથી ક્રોધ પણ કરે, મને અને મારા જેવાને ધ્યાપાત્ર માને. પણ મારે અનુભવ આવા નવયુવકનું અજ્ઞાન પ્રત્યક્ષરૂપે પ્રગટ કરે છે. હું બચપણમાં અનેક મંદિરામાં ગયા છું, તેની મારી ઉપર મુદ્દલ ખરાબ અસર નથી થઈ. આજે મારા અનેક સ્નેહીએને દિશમાં જતા જોઉ છું. તે દિરમાં દેશોને જાણુતા નથી. મંદિરમાં જનારના ઢાષાનું તેમને ભાન છે. તેથી તેઓ પૂ પણે અલિપ્ત છે. હુ દિરમાં નથો જતે તેમાં હું મારી વાઈ માનતા કે જેતે નથી. મને એ મંદિરની ભૂખ નથી રહી, તેથી હું ત્યાં નથી જતો. હિરજનાને સારુ મદિરપ્રવેશની છૂટ મેળવવી એટલે તેને મંદિરમાં લઈ જવા જ એવું નથી. જેમની ઇચ્છા હશે તે જરી, જશે તેને મેલ હિ ચડે. હે જાય તે ખેાશે એવા સભવ અવશ્ય છે. હવે એ શબ્દ કાયદા વિષે. જે આવેશમાં દિને વગર પુરાવે કે તુચ્છ પુરાવે વગાવ્યાં છે. તે જ આવેશમાં વિષેનું પેાતાનું અજ્ઞાન જાહેર કર્યું છે. એને પરિચય હોવા છતાં તેણે એટલું વિચાર્યું લખનારે કાયદા મારા ચેડાઘણા નથી કે કાયદાઓ ઉપર ઓછામાં ઓછા આધાર રાખનારા