આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાછળ જ જો હિંદુધર્મ પાતાનુ ખધું બળ શકશે તે તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખાઈ એસો. માદક પદાથી અથવા ખારાકાના સેવનથી દૂર રહેવું અગર તે માંસાહાર ન કરવા એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદ છે એ સાવ સાચું, પણ તેથી તે એક જ વસ્તુ કઈ ધર્મનું સારસર્વસ્વ નથી, હરકાઈની જે એસીને ખાનારા ને માંસા- હાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણુસે માંસાહારથી અને બીજી ઘણી વસ્તુએથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનારા અને છતાંયે પાતાના પ્રત્યેક કાયથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણુસના કરતાં મેક્ષદશાની વધુ જ ન છે. તા. ૯--૧૦-'રા આ બધું છતાં હિંદુધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છેઃ તે ગેરક્ષા. ગારક્ષા એ મનુષ્યના આખા વિકાસક્રમમાં મને સૌથી અલૌકિક વસ્તુરૂપે ભાસી છે. ગાયને અર્થે હું માણસની નીચેતી આખી મૂંગી દુનિયા એવા કરું છું… ગાયને બહાને એ તત્ત્વ દ્વારા માણસને . આખી ચેતનસુષ્ટિ જોડ આત્મીયતા અનુભવ કરાવવાને એમાં પ્રયત્ન છે. આવે દેવભાવ ગાયને જ ફ્રેમ આપવામાં આવ્યેા હશે એ પણ મને તે સ્પષ્ટ છે. ગાય જ હિંદુસ્તાનમાં માણસના સૌથી સાચે સાથી ~ સૌથી મોટા આધાર • હતી, એ જ એક હિંદુસ્તાનની કામધેનુ હતી. તે માત્ર દૂધ જ આપનારી નહોતી. આખી ખેતીના એ આધારરતબ હતી. ગાય એ દયાધમની મૂર્તિ મન્ત કવિતા છે. આ ગરીબ અશાક પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી બેઇ એ છીએ. લાખા કરાડા હિંદીઓને ઉછેરનારી એ માતા છે. એ