આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦}
ધર્મમંથન
૧૫૦
 

140 ધર્મગ્રંથન ભાષા કદી મનુષ્યના વિચારે પૂર્ણ રીતે દર્શાવી નથી શકતી. ઍટલે શબ્દોના અર્થીના અને માટે નવા શબ્દ છે, અનાવશ્યક છે. જ્યારે વિસ્તાર થતા જ રહેશે. પ્રત્યેક બનાવતા રહેવું એ અસભવિત વિદ્યાથી વિચાર બતાવવાને માટે એક જ શબ્દોને પ્રયાગ થાય છે, ત્યારે શંકા અને અનન ભય અવશ્ય રહે છે. અહીં'તા એવા કરશે। ભય નથી, ક્રમ કે એ તે લૌકિક અર્થના વિસ્તાર જ કર્યાં છે. વસ્તુતઃ વિસ્તાર નહી સ્પષ્ટીકરણ કર્યુ છે. લૌકિક અર્થ પાષાણુને પરમેશ્વર બનાવે છે, જ્યારે સાચી વાત છે કે પાષાણ પરમેશ્વરની, પાષાણુમાં પરમેશ્વર છે. લેાકા કહેશે, પાષાણુમાં પરમેશ્વર હાય ! તે પાષાણુ પરમેશ્વર કેમ નહીં ? શરીર આત્મા નથી, શરીરમાં આત્મા છે. છતાં કા માલે છે અને માને છે કે શરીર જ આત્મા છે, એમની દષ્ટિએ એ પણ સાચું છે, અથવા એમના કહેવામાં પણ સત્યના અંશ છે, એટલે કે લાર્કિક અર્થ સર્વથા ત્યાજ્ય નથી. જેમ વિચાર વિસ્તાર થાય છે, તેમ શબ્દના અન પણુ વિસ્તાર થતા રહેશે. હું જે કાંઈ કરી રહ્યો છું. તે નવી વાત નથી. મારા વિચારામાં જ કઈક નવીનતા તેવામાં આવે છે. આ અનિવાય છે કારણ કે મારી ઍ સાધના છે. સત્યને શોધવામાં વિચાર કરવા પડે છે, સંકુચિત અર્થથી સતાષ નથી તે. ધ્યાન કરવાથી એના એ જ શબ્દના એના એ જ અર્થોમાંથી પણ સમાધાન મળી રહે છે. કહે છે કે વેદ વળ ‘એમ્’ તે વિસ્તાર છે. તુલસીદાસ કહે છે, રામ જ ‘એમ’ છે, રામ જ વેદ છે, બધુ એમાં જ સમાયેલું છે, એ જ છે અને બીજું બધું મિથ્યા છે. પણ લૌકિક રામ તા દશરથન’ન છે. તુલસીદાસ કહે છે, ‘મારા રામ દશરથન ક્રૂન ભલે હેાય, પણ એથી બહુ અધિક પણ છે, અને તે સચ્ચિદાન પૂર્ણ બ્રહ્મ. આમાં જરાય વિરેાધ નથી; '