આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪}
ધર્મમંથન
૧૫૪
 

ધમધન જોઈ એ. એટલે સુધારકા પોતાના પ્રયત્ન ઢીલા ન પડવા દે. વડી ધારાસભામાં બિલોની ચર્ચા મુલતવી રહી ઍટલા માટે આપણે નિરાશ થવાનું કે સૂઈ જવાનું નથી. એ બિલા બિનસરકારી સભ્યોએ રજૂ કરેલાં છે, એટલે જો તે હિંદુ સભ્યાની ચાખ્ખી બહુમતીથી પસાર થશે અને જો એને ધારાસભાની બહાર હિંંદુ લાકમતના ટેક મળ્યેા હશે, તા. એ ખિલાનુ પસાર થવું એ હિંદુ સમાજની એ વિષેની થ્થાનુ સૂચક હશે, જે કાઈ બળવાન સત્તા ખળાત્કારે એક બિલા હિંદુઓ પર ઢાકી એસાડે, તો મારે મન એની કશી કિંમત ન રહે. હું એમાં રસ લઉ છું તે એટલા માટે કે સુધારાની આડે આવતું કાયદાનું વિઘ્ર દૂર કરવા માટે તેના વિના ચાલે એમ નથી. માજે સનાતની ઘણા હોય કે એક હાય તાપણુ સુધારાને આગળ વધતા અટકાવી શકે છે, ધાર્મિક સહિષ્ણુતાને સારુ આ બિલે આવશ્યક છે. એથી બીજો એને કશે ઉપયેાગ નથી. આ બેતાં એટલુ સિદ્ધ થાય છે કે, જાહેર મંદિરે કદી પણ ખુલ્લાં મુકાવવાં હોય, તે કાયદામાં ફેરફાર થવા જોઈએ અને લાકમત કેળવાવે! જોઈ એ. ખાનગી મદિરા તા બ્રાં છે. તે જો ઊધડે, અને જ્યાં લા। માગે ત્યાં સૌને માટે ખુલ્લાં એવાં નવાં મંદિરે ધાય, તેા ઉપલા કામના વેગ વધે. પંડિત મેાર્તાલાલજીનાં દીકરી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત હમણાં ફાર્દિયાવાડમાં થેડુક કરીને આવ્યાં હતાં. તેમણે મને ખબર આપી કે રાજકોટમાં હિંદુમાત્રને સુધારા અને સનાતનીઓ આવે તે! તેમને પણ માટે મુક્ત દ્વારવાળું એક મંદિર આંધવાની હિલચાલ ચાલી રહી છે. મંદિર પ્રાચીન ઢબનુ બાંધવાના વિચાર છે, એટલે તેમાં વિદ્યામંદિર, ધર્મશાળા તેમ જ .ઉપાસનામ'દિરના સમાવેશ થશે. હું અવશ્ય આશા રાખું છું કે, જેમના હાથમાં આ હરિજને, Verwe