આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫}
ધર્મમંથન
૧૫૫
 

૧૫૫ ભૌતિક અને નૈતિક ગાંકી યેાજના હેાય, તેઓ તેને ખંતથી વળગી રહેશે ને પાર ઉતારશે. એને માટે ઘણા દ્રવ્યની જરૂર ન હેવી જોઈએ. તે વિભાગવાર બાંધી શકાય. દક્ષિણ ભારતનાં વિશાળ મંદિ એ જ રીતે બાંધી શકાયાં હશે. સારી ખુલ્લી જગા અને ધર્મનિષ્ઠ, પ્રામાણિક પૂજારી મેળવીને આ કામની શરૂઆત તરત જ કરી શકાય. મંદિરના પૂજારીમાં જે મેલ હાય તા ખાલી ઈંટચૂનાની ઇમારત કશા કામની નથી. પણ આ તા વિષયાંતર થયું. હાલ તરત મારે ઉદ્દેશ આટલું સત્ય સમજાવવાના છે કે મંદિરપ્રવેશની રિયાલ નીચેની ઢબે ચલાવવી જોઈએ : ૧. કાયદાની મુશ્કેલી દૂર કરવાને કાયદા કરવાની જરૂર છે એ વિષે લેાકમત કેળવવે. ૨. ખાનગી દિશના માલિકાને તેમનાં મંદિરમાં હરિજનેાને પ્રવેશ આપવા સમજાવવા. ૩. જ્યાં જરૂર જાય અને જ્યાં હિરજાને સુગમ એવી જગાએ પ્રાચીન ઢબનાં સંયુક્ત મંદિર બાંધવા માટે લુકા પૈસા આપે ત્યાં નવાં મદિરા બાંધવાં. ‘ હરિજનબંધુ ’, તા. ૯-૪-'૩૩ ૮. ભાતિક અને નૈતિક ગદકી એમાં શાનથી યાત્રાસ્થાને હરદ્વાર અને ખત્ પ્રસિદ્ધ એક વેળા ખરેખર પવિત્ર હતાં. જગ્યાનું સૃષ્ટિસૌંદ, તેમની મૂળથી ચાલતી આવેલી લાકપ્રિયતા વગેરે બતાવે છે કે, તે હિંદુધર્મ'ની સંધિનાં અને સરક્ષણનાં ધામ હતાં. પણું મારે કબૂલ કરવું પડે છે કે દુધમ પ્રત્યેની મારી ઊંડી લાગણી અને પ્રાચીન સભ્યતા તરફ મારા સ્વાભાવિક આદર હોવા છતાં હરદ્વારમાં મનુષ્યવૃત