આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭}
ધર્મમંથન
૧૫૭
 

ભૌતિક અને નૈતિક ગલી લઈ જવામાં આત્મ્યા હતા. ફૂલ, સ્તર, ગુલાલ, પંચામૃત વગેરે વસ્તુઓ, જે પાણી લાખા સમજીને પાપ ધોવા માટે પીએ છે, તે પાણીમાં આવી. મેં તેની સામે વાંધા લીધે તા કહેવામાં આવ્યું કે જમાનાએની આ પરંપરા છે. તે ઉપરાંત એમ પણ સાંભળ્યું છે કે શહેરની ગટરેાનું ગંદું પાણી પણુ નદીમાં જ ચલાવવાને ગંભીર ગુને! અહીં ચાય છે. ચોખા અને લેા પવિત્ર નાંખવામાં યાત્રાળુઓની ભારે ભીડ હેાવા છતાં સ્ટેશન સાવ નાનું છે, અને નામની પશુ સગવા ત્યાં નથી. શેરીએ સાંકડી અને ગંદી છે, અને રસ્તાઓ પર પણ ધ્યાન અપાતું નથી લાગતું. આમ અમલદારા તેમ જ જનતાએ હરદ્વારને કદરૂપું બનાવવામાં મણુા નથી રાખી. ચ્યા હરદ્વારના ભૌતિક મેલની વાત થઈ. મને વિશ્વાસ- પાત્ર ખબર મળી છે કે નૈતિક ગછી આથી પણ કયાંયે ચડી જાય એવી છે. હરદ્વારમાં રાતદવસ ચાલતા ભય કર વ્યભિચારની વાતો જે મારા સાંભળવામાં આવી, તે અહી કહી જાય તેમ નથી. પડાએએ મને માનપત્ર આપ્યું તેમાં તેમણે પેાતાના ભેાળપણામાં ચેાખ્ખું કબૂલ્યું હતું કે, હરદ્વાર શહેરમાં બ્રહ્મચર્ય પાળવું જોઈ એ એવી શાસ્ત્રઓના છે તેથી તે તે સ્થાન યાત્રાળુઓ માટે સુવાંગ રાખી પેાતે હરદ્વારના અતિ ક્ષેત્રની બહાર રહે છે. આ ઉપરથી એમ કાઈ ન માને કે અંકિત ક્ષેત્રમાં વિષયભેગા થતા નથી. આવું બધું છતાં હરદ્વાર એક આદર્શ તીથ ન થઈ શકે એવું કંઈ કારણ નથી. હિંદુધર્મોની પ્રાચીન સંસ્કૃતિનું પુનરુત્થાન દાવા કરનારી અહી ત્રણ સ્થાઓ છે : કરવાના

ઋષિકુળ, ઉપરાંત મહાવિદ્યાલય અને શ્રદ્ધાનછનું ગુરુકુળ. આ હરદ્વારમાં, જ્વાલાપુરમાં અને આસપાસમાં ધનાઢય મહેતા પશુ છે. આ બધી અથવા તેમાંંની એક પણુ સંસ્થા દ્વારે