આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮}
ધર્મમંથન
૧૫૮
 

- મથુન તે હરદ્વારને આદશ તીર્થસ્થાન બનાવી શકે છે. જે જાહેર સભામાં મેં હરદ્વારની ભૌતિક અને નૈતિક મલિનતા સુધ મારુ દુઃખ હાલવ્યું, તેના પ્રમુખ ચાય રામદેવજીએ પ્રતિજ્ઞા કરી મને આશ્વાસન આપ્યું છે કે, પોતાના ગુરુકુળની મારફતે આ સુધારાઓ માટે તે પૂરેપૂરા પ્રયત્ન કરશે. કેટલાક મૂગા સેવા પણ આ પરિસ્થિતિ સુધારવા માટે અનતે પ્રયત્ન કરી રહ્યા છે. હરદ્વારમાં સ્વદેશી ખાંડ જ વપરાય છે, પણ દર વર્ષે સાત લાખ રૂપિયા જેટલા વિદેશી કાપડની આયાત થાય છે. જ્વાલાપુરમાં, જે હરદ્વારનું મુખ્ય અંગ છે, ત્યાં એક દારૂની અને એક ખાટકીની દુકાન પણ છે. હરદ્વારમાં સંપૂર્ણ દાનિષેધ ન થવાનું કશું કારણું નથી. અને હિંદુ ચાત્રાસ્થાનમાં ખાટકીની દુકાન હૈયએ એક આશ્રય છે. આચાયની આશા છે કે તેઓ હરદ્વારને સ્વચ્છ કરી શકશે, અને માંસ, દારૂ તથા વિદેશી કાપડને ત્યાંથી ફાઢી શકશે. એ આકાંક્ષા સેવવા જેવી છે. ઈશ્વર એ આકાંક્ષા પૂરી પાડી ને ગુરુકુળના વિદ્યાથી પોતાના અભ્યાસની સાથે ધમ અને દેશની આવી રીતે સેવાના ઉમેરા કરે. તે। તેમને સાચામાં સાચુ શિક્ષણ મળે, તા. ૩૧૧-'૧૯ ૯. જાત્રાનાં સ્થળે દાક્તર લક્ષ્મીપ્રસાદે ડાકારછને જે ચિતાર આપ્યા છે એમાં કઈ અતિશયેક્તિ નથી એમ અમે જાતઅનુભવથી જાણીએ છીએ. સ્વચ્છતાના નિયમા જાળવવા ઈચ્છનાર કા માસ ફ્રાફ્રાર્ટમાં ચેાવીસ કલાક ન રવી શકે એવી સ્થિતિ છે. તળાવની આસપાસ લે ગમે તેમ ગંદકી કરે તેના