આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪}
ધર્મમંથન
૧૬૪
 

ધથન વધ્યા વિના રહે નહિ. માટે જો આપણે આપણાં ભૂખે મરતાં ભાંડુએને અપનાવીશું, તા આપણે કાંતવાની શરતની નિંદા કરતા અટકીશું એટલું જ નહિ પણ આમવર્ગની દિવસે દિવસે વધતી જતી ગરીબીની પીડાના અમેાધ ઔષધ તરીકે તેને વધાવી લઈશું, તા. ૩૧૧૨૪ ૧૧. તી'ના અનુભવે [ ગાંધીજીની માત્મામાંથી આ ભાગ લીધા છે. ~ફાશક º કાશી કાશી સવારના ઊતર્યો. મારે કાઈ પડાને ત્યાંજ ઊતરવું હતું. ધણુા બ્રાહ્મણેાએ મને વીટી લીધે, તેમાંથી મને જે કંઇક સુધડ અને સારા લાગ્યા તેનું ધર પસંદ કર્યું. મારી પસદગી સરસ નીવડી. બ્રાહ્મણુના આંગણામાં ગાય બાંધી હતી. ઉપર એક મેડી હતી ત્યાં મને ઉતારા આપ્યા. મારે વિધિસર ગ`ગાસ્નાન કરવું હતું. ત્યાં લગી ઉપવાસ કરવા હતા. પડાએ બધી તૈયારી કરી. મે’ તેને કહી રાખ્યું હતું કે, મારાથી સવા રૂપિયા ઉપરાંત દક્ષિણા નહિ અપાય, એટલે તે જોગી તૈયારી કરે, પડાએ વગર તકરારે મારી વિનતિ કબૂલ રાખી. ‘ અમે પૂજા તે। એક જ સરખી નિક ગરીખ સહુને કરાવીએ, દક્ષિા યજમાનની જેવી ઇચ્છા તે શક્તિ. ' પડાજીએ પૂવિધિમાં કઈ ગોટા વાલ્યા એમ મને ન લાગ્યું. ખારેક વાગ્યે પરવારીને કાશીવિશ્વનાથનાં ન કરવા ગયા. ત્યાં જે જોયું તેથી દુઃખ જ પામ્યા.