આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭}
ધર્મમંથન
૧૬૭
 

તીથના અનુભવા તેથી હું ઠીક ઠીક ભટકી શકયો હતો. તે વખતે એટલે પ્રસિદ્ધ નહાતા થયા કે રસ્તામાં કરવાનું ભાગ્યે જ અની શકે. ભ્રમણુમાં મે' લોકોની ધર્માંભાવના કરતાં તેમનુ ભેખાકળાપણું, તેમની ચચળતા, પાખંડ, અવ્યવસ્થા અહુ જોયાં. સાધુને રાકડા ફાટયો હતો. તે વળ માલપૂડા ને ખીર જમવાને જ જન્મ્યા હોય એવા જણાયા. અહી' મે' પાંચ પગાળી ગાય જોઈ, હું તા આશ્ચર્ય પામ્યા. પણ અનુભવી માણસાએ મારું જ્ઞાન તુરત દૂર કર્યું. પાંચ પગાળી ગાય તે દુષ્ટ ભી ભાડાનું બલિદાન હતું. આ ગાયની કાંધમાં વાછડાના જીવતા પગ કાપીને, કાંને છેદી તેમાં તે ચોંટાડી દેવામાં આવતા હતા, તે આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકાને ધૃતવાને સારુ વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયનાં દર્શન કરવા કયા હિંદુ ન લલચાય ? તે દનને સારુ તે જેટલું દાન દે તેટલું ઘેાડું, કુંભના દિવસ આવ્યેા. મારે સારુ એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની ભાવનાથી હરદ્વાર નહેાતે ગયેા. મને તી ક્ષેત્રામાં પવિત્રતાની શેાધે જવાના મેહ કી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસે પાખડી હાય નહિ. મેળામાં સત્તર લાખ માણુમે આવ્યાં હશે એમ કહેવાયું હતું. આમાં અસખ્ય માણસા પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાને સારુ આવેલાં અને વિષે મને શંકા નહેતી. આવા પ્રકારની શ્રદ્ધા ડૅટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહેવુ અશકય નહિ તે મુશ્કેલ તે છે જ. પથારીમાં પડ્યો પડયો. વિચારસાગરમાં ડૂબ્જે. ચેામેર ફેલાયેલા પાખડમાં મજકૂર પવિત્ર આત્માએ પશુ છે, તેઓ ઈશ્વરના દરબારમાં સજાપાત્ર નહિ ગણાય. જો હરદ્વારમાં આવે સમયે આવવું જ પાપ હૈય, તે મારે જાહેર રીતે વિરાધ કરી કુંભને દિવસે તે। હરદ્વારને ત્યાગ જ કરવા