આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રસ અન તેમના પર કેવા અનહદ ખેા યાદીએ છીએ આ બધાનું એમાં વધ્યું ન હતું. જો તેમને વાયા હતા. કદાચ તે આપણી સામે એવા તા અમાનુષી અપરાધેાની સાક્ષી પૂરત કે દુનિયા થી કમકમી ઊઠત ! મા મૂંગાં પશુએ। પર ભાતકીપણાના પ્રત્યેક કમ થી આપણે હિંદુધર્મીના અને ઈશ્વરના ઇનકાર કરીએ ’ છીએ. નથી માનતા કે દુનિયાના બીજા કાઈ પણ દેશમાં તેનાં ઢારાની હાલત હિંદુસ્તાનના કરતાં ભૂંડી હોય. આમાં અંગ્રેજના દોષ આપણે નહિ કાઢી શકીએ. આમાં આપણી ગરીબી પશુ આપણે નદિ ગાઈ શકીએ. આપણાંઢારાની આ દુર્દશા આપણી ઘાતકી મેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી. આપણી પાંજરાપેાળા આપણીયાવૃત્તિ ઉપર ખડી થયેલી સંસ્થાએ છતાં તે વૃત્તિને અતિ ખેા અમલ કરનારી સસ્થા માત્ર છે. તે નમૂનેદાર ગેાશાળા કે ડેરીએ અને ધીકતી રાષ્ટ્રીય સસ્થા તરીકે ચાલવાને બદલે માત્ર ખેડાં ઢારા રાખવાનાં ધર્માદા ખાતાંએ જ થઈ પડી છે! wwwwwww હિંદુઓની પરીક્ષા ટીલાં કર્યોથી, સ્વરશુદ્ધ મન્ત્રા ભણ્યાથી, તીથૅજાત્રાએ કર્યોથી કે ન્યારિકાના ઝીણામાં ઝીણા નિયમે1 ચીવટથી પાળ્યાથીયે નહિ, પણ ગાયને અચાવવાની તેમની શક્તિથી જ થવાની છે. અત્યારે તા ગારક્ષામના દાવા કરનારા આપણે ગાયને અને તેના વંશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ. હું શા સારુ મને પેાતાને સનાતની હિંદુ કહેવડાવું છું એ વાચકને હવે સમારી. ગાય પ્રત્યેના મારા પૂજ્યભાવમાં હું કાઈથી ઊતરુ”એમ નથી. ખિલાતની લડતને મે અપનાવી છે. કારણ કે હું જેઈ રહ્યો છું કે ખિલાફતની રક્ષા મારત ગાયની સંપૂર્ણ રહ્યા છે. મારી સેવાના બદલા તરીકે ગાયને ખેંચાવવા હું મુસલમાન મિત્રાને નથી કહેતે હું ઈશ્વર