આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦}
ધર્મમંથન
૧૭૦
 

સમથન પહેરે તેા બીજા ત્રણ ક્રમ પહેરે? જે બાહ્ય વસ્તુના રિવાજ અમારા કુટુંબમાં નહાતા તે દાખલ કરવાનું અને એક પશુ સબળ કારણ નહેાતું મળ્યું. મને જનાઈના અભાવ નહાતા, પશુ તે પહેરવાનાં કારણના અભાવ હતો. વૈષ્ણુવ હાવાથી હું ડી પહેરતા. શિખા તા વડીલે। અમને ભાઇ એને રખાવતા. વિલાયત જતાં ઉધાડુ માથુ હોય, ગેરાએ તે જોઈ હસે. અને જંગલી ગણે એવી શરમથી શિખા કપાવી હતી. મારી સાથે રહેતા મારા ભત્રીજા છગનલાલ ગાંધી દક્ષિણ આફ્રિકામાં હુ ભાવપૂર્વક શિખા રાખી રહ્યા હતા. તે શિખા તેમના જાહેર કામમાં વચ્ચે આવશે એમ વહેમથી મેં તેમનું મન કુભવીને તે છેડાવી હતી. આમ શિખાની મને શરમ હતી. સ્વામીને ઉપરની હકીકત મે’ કહી સભળાવી ને કહ્યું : • જનાઈ તા હું ધારણુ નહિ કરું. અસખ્ય હિંદુએ જે નથી પહેરતા છતાં હિંદુ ગણાય છે, તે મારે પહેરવાની હું જરૂર નથી જોતા. વળી જનાઈ ધારણ કરવી એટલે બીજો જન્મ લેવા; એટલે આપણે ઇરાદાપૂર્વક શુદ્ધ થવું, ઊર્ધ્વગામી થવું. અત્યારે {હંદુ સમાજ અને હિંદુસ્તાન પડેલાં છે, તેમાં જતાઈ પહેરવાના આપણને અધિકાર જ કયાં છે ? હિંદુ સમાજ અસ્પૃશ્યતાના મેલ એ, ઊંચનીચની વાત ભૂલી જાય, ખીજા ઘર કરી ગયેલા દાષા કાઢે, ચેામેર ફેલાયેલાં ધર્મ, પાખંડ દૂર કરે, ત્યારે તેને જનાઈ ના અધિકાર ભલે હેૉ. એટલે જનાઈ ધારણ કરવાની તમારી વાતના અને ઘૂંટડે નથી ઊતરતા, પણ શિખા વિષેની તમારી વાત મારે અવશ્ય વિચારવી પડશે. તે તે। હું રાખતા. તે મે શરમ અને ખીકને માર્યે કપાવી નાંખી છે. તે ધારણ કરવી જોઈ એ એમ મને લાગે છે. મારા સાથી જોડે અડ્ડ વાત હું વિચારી લઈશ. 1