આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧}
ધર્મમંથન
૧૭૧
 

તોના અનુભવા h સ્વામીને જનાઈ વિષેની મારી દલીલ ન ગમી. જે કારણે મેં ન પહેરવાનાં મૃતાત્મ્યાં તે તેમને પહેરવાના પક્ષનાં લાગ્યાં. જનાઈ વિષેને હુષીકેશમાં મેં જણાવેલા વિચાર આજ પણ લગભગ એવા જ કાયમ છે. જ્યાં લગી જુદા જુદા ધમ રહ્યા છે, ત્યાં લગી પ્રત્યેક ધર્મને કઈક ખાસ માä સત્તાની કદાચ આવશ્યકતા હોય. પશુ જ્યારે બાથ સના દેવળ આડંબરરૂપે થઈ પડે, અથવા પેાતાના ધર્મને બીજા ધર્મથી તારવી કાઢવા સારુ વપરાય, ત્યારે તે ત્યાજ્ય થઈ પડે છે. અત્યારે જનેાઈ હિંદુધર્મને 'ઊંચે લઈ જવાનું સાધન છે એમ હું જેતા નથી, એટલે તેને વિષે હું તટસ્થ છું. શિખાના ત્યાગ મને પેાતાને શરમ ઉપજાવનારા હતા તેથી સાથીઓની સાથે ચર્ચા કરી તે ધારણ કરવાના મે નિશ્ચય કર્યો. પશુ હવે આપણે લક્ષ્મણ ઝૂલા જવું જોઈ એ. હૃષીકેશ અને લક્ષ્મણુ ઝૂલાનાં કુદરતી દૃશ્ય બહુ ગમ્યાં. કુદરતની કળા એળખવાની પૂર્વજોની શક્તિ વિષે ને કળાને ધાર્મિક સ્વરૂપ આપવાની તેમની દૂરદેશ વિષે મનમાં અતિમાન થયું. પણુ મનુષ્યની કૃતિથી ચિત્તને શાંતિ ન થઈ. જેમ હરદ્વારમાં તેમ હર્ષીકેશમાં લાકે રસ્તાઓ અને ગંગાના સુંદર કિનારેશ ગઢા કરી મૂકતા હતા. ગંગાનું પવિત્ર પાણી ગાડતાં પણ તેમને કશે સક્રાચ નહોતે થતેા. હાજતે જનારા દૂર જવાને બદલે જ્યાં માણુસાની આવા હોય ત્યાં હાજતે જતા હતા. આ જોઈ ને હૃદયને બહુ આષાત પહોંચ્યા. લક્ષ્મણુ ઝૂલા જતાં લેઢાને ઝૂલતો પુલ જોયા, લોકેાની પાસેથી સાંભળ્યું કે આ પુલ પ્રથમ ! દારડાને પણ ધા મજબૂત હતા. તેને તેડીને એક ઉદાર દિલના મારવાડી ગૃહસ્થે મેટું દાન આપી લેાખડના પુલ અનાવરાવ્યે ને તેની