આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨}
ધર્મમંથન
૧૭૨
 

સમથન ચાવી સરકારને સાંપી ! દારાના પુલના મને કશા ખ્યાલ નથી, પશુ લાખ′ડના પુલ કુદરતી વાતાવરણને કલુષિત કરતા હતા તે બહુ અળખામણેા લાગતા હતા. યાત્રાળુઓના આ રસ્તાની ચાવી સરકારને હસ્તક સોંપવામાં આવી. એ મારી તે વેળાની વફાદારીને પણ અસહ્ય લાગ્યું. ત્યાંથી વધારે દુઃખદ દૃશ્ય સ્વર્ગાશ્રમનું હતું. જસતનાં પતરાંની તખેલા જેવી કાટડીએાને સ્વર્ગાશ્રમનું નામ આપવામાં આવ્યું હતું. સાને સારુ બનાવવામાં આવી હતી એમ મને કહેવામાં આવ્યું. તેમાં ભાગ્યે કાઈ સાધક એ વખતે રહેતા હતા. આને લગતા મુખ્ય મકાનમાં રહેનારાઓએ પણ મારી ઉપર સારી છાપ ન પાડી. આ ૧૨. અંધશ્રદ્ધા શ્રી. હરજીવન ફાટક કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં ચરખાસંધ વતી ખાદીકામ કરી રહ્યા છે. પણ ખાદીસેવકનું હૃદય જ્યાં દુઃખ જુએ ત્યાં પીગળે તે ખરું જ. તેથી જ્યારે અમરનાથના યાત્રાળુઓ અતિવૃષ્ટિને લીધે પીડાયા, ત્યારે તેમણે તાર કર્યાં. મેં હકીકત માગી તેને જવાબ નીચે મુજબ આવ્યા છેઃ રિવાજ મુજબ અમરનાથની યાત્રાએ આ સાલ પાંચેક હજાર સૌપુરુષા અને બાળકા ગયાં છે. ગઈ સાલ કઈ વિટખખ્ખુ નહોતી તેથી આ સાલ સ્ત્રીઓ અને બાળકો વધુ પ્રમાણમાં હોય એમ મારું માનવું છે. માત્રણ સુદ ૧૫ મે અમરનાથ પહેાંચવા અહીંથી

  • છડી’ સુદ ૪ના ઊપડે છે તે પગે ચાલીને જાય છે. ચાત્રાળુઓ

મેટર કે લારીમાં મૈસી ૧૫ ને દિવસે ૬૦ માઈલ દૂરના પડાવે ‘ જઈ મળે છે. ત્યાંથી ખધાએ પગે ચાલીને ૐ ઘેડા પર જવાનું હોય છે. રસ્તામૈં પહાડાની સાંકડી ખીણુમાં થઈને જાય છે, અને તેમાંયે એક તરફ નીચે નદી વહેતી ડાય છે. કેટલેક સ્થળે બહુ મુશ્કેલીથી .. .