આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮}
ધર્મમંથન
૧૭૮
 

૧૪. અને શી ઉપમા દઈએ ? સિમલા હાર્જિલિંગ પણ હિમાલયના પ્રદેશ છે, પણ ત્યાં અને હિમાલયના મહત્ત્વનો ખ્યાલ ન આવી શકો. હું ત્યાં શો પણ એછે, અને એ પ્રદેશ એક અંગ્રેજી સંસ્થાન જેવા લાગ્યું. આલમેડામાં હિમાલય શું છે એની કંઈક કલ્પના ઋાવી. હિમાલય ન હાયતે। ગંગા, જમના, બ્રહ્મપુત્રા, સિંધુ ન હોય; હિમાલય ન હોય તે વરસાદ નાય અને આ નદીઓ ન હૈય; વરસાદ ન હાય તો હિંદુસ્તાન રેગીસ્તાન થવા સહરાનુ રહ્યુ હોય. આ જાણુનારા અને સદાય બધી પ્રસાદીઓને સારું ઈશ્વરનો પાડ માનનારા દીદી પૂજેએ હિમાલયને યાત્રાનું ધામ કરી મૂકયું. આ પ્રદેશમાં તુજારા હિંદુએ ઈશ્વરની શોધમાં પોતાના ટૂડના ભાગ આપ્યા છે. તે ગાંડા નહેાતા. તેમની તપશ્ચર્યોને અને હિંદુધમ ને હિંદુસ્તાન ટકી રહ્યાં છે. એ હિમાલયનાં ધોળાં શિખશ નિહાળતાં જુદી જુદી ક્રાટિનાં માણુસા શું ધારે એમ વિચાર કરતા હુ ાસાનીમાં સૂર્યના તેજમાં નાચતાં, ખરફથી ઢંકાયેલ શિખરાની હારનાં દર્શન કરી રહ્યો હતો. તે વખતે જે વિચારા ઉપરાઉપર ધસી આવ્યા તેના ભાગીદાર હું વાંચનારને બનાવી દઉં અને મન હળવું કર્યું. બાળકા જીએ તે કહે : આ તા સૂતરફેણીને પહાડ છે; ચાલે, આપણે દોડી જઈએ ને તેની ઉપર ખેઠા તરફેણી ચાપ્યા જ કરીએ. મારા જેવા ઢિયાધેલા કહેશે : કપાસ ફાલીને, કપાસિયા પીલી કાઢીને, પીંછને કાઈ એ. રેશમ જેવા અમૂર રૂના પહાડ બનાવી મૂક્યા છે; આ દેશના લે કુવા દેશા છે કે આટલી ની સગવડ છતાં નાગાભૂખ્યા વડે