આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧}
ધર્મમંથન
૧૮૧
 

તપના મહિમા ૧૧ પીડાનું શુદ્ધ જ્ઞાન એ જ પ્રાના છે; અને જ્યારે એવું પવિત્ર જ્ઞાન થાય છે, ત્યારે ખાવા ઇત્યાદિના શારીરિક વ્યાપારા સહેજે મેળા પડે છે. પોતાના એકના એક દીકરા મૃત્યુ પામે છે ત્યારે મા પીડાય છે. તેને ખાવાનું સૂઝતું નથી. એવી જ પીડા જ્યારે પ્રજાની કાઈ પણ વ્યક્તિને દુઃખ થવાથી ખીજા બધાને થાય, ત્યારે પ્રજાને જન્મ થયા ગણાય. એ પ્રા અમરપદ પામવા લાયક બને છે. હિંદુસ્તાનમાં અનેક ભાઈ એ અને બહેના મહાસ કટમાં રહે છે. એમ આપણે જાણીએ છીએ, એટલે આપણને ખરુ' જોતાં તે પ્રાથનામય ઉપવાસના સમયેા ડગલે ડગલે આવી પડે છે. પણ પ્રજાજીવન એટલું ઉગ્ન નથી થયું, એટલું શુદ્ધ નથી થયું. એમ છતાંયે કેટલાક પ્રસંગેા ખની આવે છે કે જ્યારે આપણે બહુ કલેશ પામીએ છીએ. તા. ૧૨-૧૦-' ૨. તપના મહિમા હિંદુધ માં ડગલે ડગલે તપ છે. પાવતીને કર જોઈએ તે તેણે તપ કરવું, શિશ્નથી ભૂલ થઈ તા તેમણે તપ કર્યું. વિશ્વામિત્ર તા તપની મૂર્તિ હતા. રામ વનમાં જીયા તા ભરતે યાગાઢ થઈ ધાર તપશ્ચર્યાં ભાદરી અને શરીરને નિચેાવી નાંખ્યું. શ્વર ખીજી રીતે મનુષ્યની કસાટી જ નથી કરી શકતા. જો આત્મા દેહથી ભિન્ન છે, તે દેહને કષ્ટ આપીએ છતાં આત્મા પ્રસન્ન રહે. અન્ન શરીરને ખેારાક છે, જ્ઞાન અને ચિંતન આત્માને સારું સિદ્ધ કરવી રહી છે. આ વતુ પ્રસંગાપાત્ત દરેકે પોતાને