આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪}
ધર્મમંથન
૧૮૪
 
  • ***

અસમ થત આ આવેશમાં હરિજનાને ખારાસભાની જે એવા આપવામાં આવી, તેમાં ખ્'ગાળના સવર્ણોને ભારે અન્યાય કરવામાં આવ્યા છે. હું મે પણ જાણું છું કે બીજા કેટલાક પ્રાંતમાં ઉપવાસના દખાણુને લીધે યરવડાના કરાર કબૂલ રાખવામાં આવ્યા છે. આ બધું ભૂરું હતું. મેં જ્યારે ઉપવાસ માર્યો ત્યારે બધાની અપેક્ષા નહેાતી રાખી. પણ મને એના પસ્તાવા નથી. પહેલી વાત તા એ કે ઉપવાસ મેં પેાતે વહેાર્યો નહાતા, એ મારા પર અનાયાસે આવી પડયો. બીજું એ કે આ બધાં કામે ઉપવાસના ખાણુને લીધે ભલે થયાં, છતાં સ્વતંત્ર રીતે વિચારતાં એ કામા ખરાબ નહેાતાં. ખરાબ હાત તે તેના પર પાણી ફેરવવાને હું આકાશપાતાળ એક કર્યાં વિના ન રહેત. પણ આ જગાએ મારા હેતુ ઉપવાસનાં પરિણામે તપાસવાના નથી, પશુ ઈશ્વરીયેજનામાં ઉપવાસને પશુ સ્થાન છે એ બતાવવાના છે. જો એ ઈશ્વરી ચેાજનાના એક અશ ાય, તો દરેક વખતે તે આદરવામાં આવે ત્યારે તેને વિષે વિસ્તારથી ખુલાસા કરવાની જરૂર નહાવી જોઈ એ. સનાતનીએ મને ઉપવાસને માટે ભલે ગાળ દે, અને હિંદુ સાથીઓ ભલે એને સારુ દુઃખી થાય, પણ્ તેઓ જાણે છે કે આજે પણ ઉપવાસ એ હિંદુધનું એક આવશ્યક અંગ છે. એનાથી ભયભીત થઈ જવાની ડાળ તે ઝાઝી. વખત નહિ કરી શકે. હિંદુ ધર્મગ્રંથે અનશનનાં દૃષ્ટાંતાથી ભરપૂર છે, અને આજે પણ દુારા હિંદુ જરા જરા નિમિત્તે ઉપવાસ કરે છે. એ એક જ વસ્તુ એવી છે જે આચ્છમાં ઓછી હાનિ કરે છે. દરેક સારી વસ્તુની પેઠે એને પણ દુરુપયેાગ થાય છે એમાં શંકા નથી. પણ ઍને ક્લાજ નથી. સત્કમના એઠા તળે કાઈ વાર કુકમ થાય છે એટલા માટે માણસથી સત્કર્મ કરવું છેડી ન શકાય.