આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭}
ધર્મમંથન
૧૮૭
 

અનશન વિષે

સત્પાત્ર હાવા જોઈ શે. હું બલિદાનને માટે લાયક જશુાઈશ, તો મને એના અવસર મળી રહેશે. એ અવસર આવે તે એને મારા મિત્રા ઉત્સવની ઘડી માને એમ હું ચ્છું છું. તેમનાથી પાછી પાની ન કરાય તેમ હતાશ પશુ ન થવાય.

  • જિનમ ’ તા. ૧૬-૪–૩૩

૪. અનશન વિષે ' મારા અનશન પછી જાહેર લખાણુ કઈ પશુ લખુ તા તે હરિજન વિષે ‘હરિજન' પત્રમાં અને અનશનને લગતું હાય, એમ અનશન પૂરું થયું ત્યારથી જ મનમાં થતું હતું. શ્વરકૃપાએ એ પચ્છા પાર પડી છે, અને એ જ કૃપા વડે હવે પછી કોઈક ને કંઈક પહેલાંની માફક હુરિજનબંધુ માં આપવાની આશા રાખું છું. પણ આના અર્થ એવા નથી કે હવે મારામાં પૂર્વવત્ આવેલા કામને ઉકેલવાની શક્તિ આવી ગઈ છે. હજુ મારે ઘણી સભાળપૂર્વક રહેવું પડે છે, પથારીને પણ સેવવી પડે છે, તેથી મને ખાસ પત્ર લખનારને ધીરજ રાખવા હું વિનંતિ કરુ. છુ. કદાચ હું તૈયાર થઈ જાઉ તેને હજુ બીજો એક માસ જોઈ એ. કાને ખખર છે કે એક માસમાં શું થશે? આપણે ક્ષણુજીવી છીએ, આવતી પળે શું થશે એની પશુ ખબર હેાતી નથી. તે પછી મારા જેવા હરિજનસેવાની અભિલાષાઓને વિષે કહેવું જ શું હોય ? ‘ રિજન' ના વાંચનાર જે ' રિજનબંધુ' . સેવાભાવનાથી જ લે છે તે વાંચે છે, તેને મારી સલાહ તા એવી છે કે, મારાં લખાણ્ાની ને મારા અભિપ્રાયાની રાહ જ ન જુએ. હરિજનસેવાની માગ સાવ સ્પષ્ટ છે, ક્ષેત્ર