આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦}
ધર્મમંથન
૧૯૦
 

tdo જે લખવાનું હતું તે લખવા ખેઠા. એ લખાણ વાંચનારે સ્નેયેલું હોવું જોઈ એ. આ ઈશ્વરી પ્રેરણા હતી અને મારા પેાતાના તપેલા મગજમાંથી નીકળેલા તરગા ન હતા, એમ હું ધ્રુઈ રીતે સિદ્ધ કરી શકે ખરા? આવા પ્રશ્ન પુછાય છે. ઉપર કરેલા વનને જે ન માની શકે અને સારુ મારી પાસે બીજો પુરાવા નથી. એ અવશ્ય કહી શકે કે મારું વન એ વળ આત્મવચના છે, એવું બીજાઓને વિષે પણ થયું છે. મારે વિષે આમ આત્મવચના થઈ હેાય એ અસવિત છે એમ ! હું ન જ કહી શકું. એમ કહું તે તે સિદ્ ન કરી શકું. પણ આટલું અવશ્ય કહું છું આખું જગત મારા કહેવાને ન માને અને વિરુદ્ધ અભિપ્રાય આપે તમે મે' ગેબી અવાજ સાંભળ્યે અથવા મને ઈશ્વરપ્રેરણા થઈ એ મારી માન્યતાને હું વળગી રહે. પણ કેટલાક તા ઈશ્વરની હસ્તીને જ ઇનકાર કરનારા છે. તેઓ તો એમ જ કહે છે કે ઈશ્વર જેવી કાઈ હસ્તી નથી. એ વળ મનુષ્યની કલ્પનામાં જ વસે છે. જ્યાં આ વિચાર સામ્રાજ્ય ભાગવે, ત્યાં કશાની હસ્તી નથી એમ કહી શકાય; કેમ કે એવાઓને મન તે બધું પનાનાઘેડારૂપે જ લાગવું જોઈ એ. એવાએ ભલે મારા કથનને કલ્પનાના એક વાડા માને. એમ છતાં તેઓએ પણુ સમજવું જોઈ એ કે, જ્યાં લગી એ કલ્પના મારી ઉપર સત્તા ભોગવે છે, ત્યાં લગી હું તે તેને વશ રહીને જ વર્તીશ સાચામાં સાચી વસ્તુઓ પણ સાપેક્ષ અથવા ખીજીએના પ્રમાણુમાં જ સાચી હોય છે. સપૂર્ણ અને શુદ્ધ સત્ય તો કેવળ ઈશ્વરને જ વિષે હાઈ શકે. મારે સારુ, જે અવાજ મે" સાંભળ્યો તે મારી પેાતાની હસ્તીના કરતાં પણ મને વધારે સાચા લાગ્યા છે. આવા અવાજો મે પૂર્વે પશુ સાંભળ્યા છે, એને વશ વર્તતાં