આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪}
ધર્મમંથન
૧૯૪
 

મંત્ર થન હતું, પણ રિજનસેવામાં કાયેલા સાથીમાત્રની અને મારી પેાતાની શુદ્ધિને અર્થે હતું. ઉપવાસ પૂરા થયાને હજુ થોડા જ સમય થયે છે; તે દરમ્યાન પણ જે પુરાવે મારી પાસે આવ્યા છે. તે છતાવે છે કે અનશનથી સાથીઓમાં િ તા થઈ છે અને થઈ રહી છે. રિજનસેવાનું કા વળ ધાર્મિક પ્રવૃત્તિ છે, તે ધાર્મિક દૃષ્ટિએ ચાલવું જોઈ એ, અને તેમાં ધાર્મિક વૃત્તિવાળાં, શુદ્ધ હૃદયનાં સેવક અને સેવિકા હાવાં જોઈ એ, એ વસ્તુ આ અનશનથી ઠીક છે એમ કહી શકાય. ૫ટ અરપૃશ્યતાનિવારણુ એટલે રિજનાની આર્થિક અને સામાજિક સ્થિતિને સુધારે એટલું જ નથી. એ પ્રવૃત્તિનું ધ્યેય એથી બહુ આગળ વધે છે. અસ્પૃશ્યતા એ અનાદિકાળથી ચાલતી આવેલી ઈશ્વરનિમિત વ્યવસ્થા છે. એવું માનનારા અસખ્ય હિંદુશ્માનાં હ્રદયને હલાવવાનાં છે. એ ધ્યેયને આપણે પહોંચીએ ત્યારે હરિજનાની આર્થિક અને સામાજિક સ્થિતિ એની મેળે સુધરી રહે એ તા સ્પષ્ટ જ છે. તેની સ્થિતિની હીનતામાં અસ્પૃશ્યતાનું ભૂત મેટામાં મોટું કારણ છે, પશુ ધર્મના નામે ચાલતેઃ આ અધર્મી દૂર કરવે, ઊંચનીચની ભાવના સદંતર કાઢી નાખવી એટલે હિંદુનાં મનનું ભારે પરિવર્તન કરવું અને હિંદુધને ધીરે ધીરે નષ્ટ કરનાર ઝેરને કાઢી નાખવું. આવું પરિવર્તન મનુષ્યમાત્રમાં રહેલી દયાની ભાવનાને જાગૃત કરવાથી જ થઈ શકે. એવી જાગૃતિ અનશનમય પ્રાર્થનાથી જ સભવે છે એવા મારા દૃઢ વિશ્વાસ છે અને એવી પૂર્વજોની સાક્ષી છે. તેથી દિવસે દિવસે મારી માન્યતા દૃઢ થતી જાય છે કે, પ્રાથનારૂપ અનશનની એક સાંકળ રચાવી જોઈ એ કે જેમાં ચાગ્ય પુરુષ અને ઔએ પાતપેાતાના ભાગ આપે અને એ સાંકળની કડીરૂપ બની રહે. આવી સાંકળ કેમ ચાય, એમાં