આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૪૫ હિંદુધ હિંદુધર્મ એ તે અનેક યુગેના વિકાસ છે. હિંદુધર્મ એ નામ પશુ હિંદુસ્તાનના લાાના ધર્મને સારુ પરદેશીઓએ શાધી કાઢેલો શબ્દ છે. એક કાળે અહીયાં ધર્મને નામે પશુઓનુ’ બલિદાન અપાતું. પણ એ વસ્તુ ધર્મ ન હોય; ત્યાં હિંદુધ તા ત્યાંથી હાય જ ! અને એ જ પ્રમાણે મને લાગે છે કે જ્યારે ગારક્ષાએ આપણા બાપદાદાઓમાં ધર્મનું સ્વરૂપ લીધું ત્યારે જેમણે ગામાંસભક્ષણ ન જ છેડયું. તેમને સમાજે ધૃત કર્યાં હશે.. એ સામાજિક વિગ્રહ પણ જબરા ચાહ્યા હશે, અને ગેામાંસ ભક્ષણનો આગ્રહ ધરાવતારામેની સામેને એ સામાજિક હિંકાર એકલા તેમની સામે જ ચાલીને ન અટકતાં તેમની પુત્રપૌત્રપર પરાની સામે પણ ચાલુ રહ્યો હશે, આમ ઘણે ભાગે મૂળ શુભ ઇરાદાથી શરૂ થયેલી પ્રવૃત્તિ કાળે કરીને એક કાણુ નિષ્ણુ પ્રથા ખની ગઈ. તે એટલે સુધી કે એ પ્રથાને કેવળ અનુચિતપણે કાયમના ટેકે આપનારા કે તેની વિધિએ સૂચવનારા શ્યામ સુધ્ધાં ધીમે ધીમે શાસ્ત્રગ્રંથામાં ઘૂસી ગયા આ મારી કલ્પના સાચી ઢાય કે ન હોય તોપણુ અસ્પૃસ્યભાવના આપણી વિવેકમુદ્ધિની સાવ વિરુદ્ધ અને પ્રેમ વ્યાધમના આપણા કુદરતી ભાવાની વિધી છેએ તે નિઃસદૈતુ છે, જે ધર્મ ગાયની પૂજા પ્રવર્તાવતાં અચકાતા નથી તે માણુ જેવા માણસનો આટલો ઘાતકી અહિષ્કાર કેમ ખરદાસ કરી જ શકે અગર તે તેને ટકા આપી શકે? અને તેથી આટલા કાળ કચડાયેલા આ અસ્પૃશ્યત્ર ને તજવા કરતાં તે મારા ચૂરેચૂરા થઈ જાય તાપણુ હું સન્તાષ જ માનું. હિંદુ પણ જો પેાતાના ઉદાત્ત ઉજ્વળ ધર્મને મા અસ્પૃશ્યભાવનાના લકથી છેડવી ન લેતાં આમ ને મામ કલકિત રાખશે તો તે કદી પણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહિ. અને હું હિંદુધર્મને મારા પ્રાણથી પશુ અધિક