આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જામ થત વહાલી વસ્તુ ગણું છું તેથી જ આ કસકના ભાર મને અસલ થઈ પડયો છે. હિંદુસમાજના એક પંચમાંશ હિસ્સાને આપણી જોડે સમાનભાવે મળવાભળવાનો અધિકાર આપવાના કાર કરીને ઈશ્વરને ઇનકાર કરવાને શું હિન્દુ આગ્રહ ધરશે? ૯-૧૦૪૨૧ ૨. હિંદુધર્માનું ઋણ સ અમે જોઈએ છીએ કે આપને હિંદુધર્મ પર ભારે અદ્દા છે. હિંદુધમે આપણે માટે શું કર્યું છે, હિંદુધર્મનું આપણા પર શું ઋણ છે તે સમજાવશે ? એણે આપણને -બેઠ્ઠાં વહેમા અને ફિલ્મના વારસા નથી આપ્યું ? જહું માનતા હતો કે આ વાત તે સમજાઈ ચૂકી હશે. વર્ણાશ્રમ એ જ હિંદુધર્મજગતને ચરણે ધરેલી એક દિંતીય ભેટ છે. હિંદુધર્મ આપણને માયામાંથી એટલે કે સકટમાંથી ઉગારી લીધા છે. હિંદુધમ જો મને ઉગારવા ન ધાયા હોત તે મારે માટે આપધાત એ એક જ રસ્તા હતા. હું હિંદુ રહ્યો છું, કારણ હિંદુધમાં એક એવી વસ્તુ છે જે પેાતાની સુવાસ સત્ર ફેલાવીને દુનિયાને મનુષ્યને વસવા યોગ્ય બનાવે છે. હિંદુધમાંથી જ બૌદ્ધધર્મને જન્મ થયા છે. આજે આપણે જોઈએ છીએ તે હિંદુધર્મ નું શુદ્ધ સ્વરૂપ નથી હાતું, પણુ ઘણી વાર તેની વિકૃતિ હોય છે. નહિ તે! મારે એના પક્ષ લઈ ને મેાલવાની જરૂર ન રહેત, એ પેાતે જ પેાતાને વિષે ખેલત. જેમ હું સંપૂર્ણ પણે રાષ્ટ્ર હાઉ” તે મારે તમારી આગળ મેલવાની જરૂર ન રહે. ઈશ્વર એની જીભ વડે ભેાલતેા નથી. અને મનુષ્ય જેટલા ઈશ્વરની સમીપ આવે છે તેટલા પ્રશ્વરવત્ બને છે. `િદુષમાં મને શીખવે છે કે મારું શરીર અંદર રહેલા આત્માની શક્તિને